શોધખોળ કરો

Airtel બની 3G સર્વિસ બંધ કરનારી પ્રથમ ટેલિકોમ કંપની

હવે શહેરમાં હાઇ સ્પીડ 4જી બ્રોડબેન્ડ મળશે. કંપનીએ 3જી માટે યુઝ કરવામાં આવતા 900 MHz બૈન્ડ સ્પેક્ટ્રમને રિફેમ કરીને પોતાના 4જી નેટવર્કને સારી કરશે

નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલ હવે 3જી સર્વિસ શટ ડાઉન કરવાની તૈયારીમાં છે. એરટેલે જાહેરાત કરી છે કે કોલકત્તામાં કંપની 3જી નેટવર્ક શટડાઉન કરી રહી છે. કારણ કે કંપની હવે 4જી સર્વિસ પર ધ્યાન આપવા માંગે છે. જેથી તે ધીરે ધીરે બીજા સ્થળો પર પણ 3જી સર્વિસ બંધ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરમાં હાઇ સ્પીડ 4જી બ્રોડબેન્ડ મળશે. કંપનીએ 3જી માટે યુઝ કરવામાં આવતા 900 MHz બૈન્ડ સ્પેક્ટ્રમને રિફેમ કરીને પોતાના 4જી નેટવર્કને સારી કરશે. એરટેલ 4જી સર્વિસ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ L900 ટેકનોલોજીને 900MHz બેન્ડ પર યુઝ  કરી છે. ભારતી એરટેલની ચીફ ટેકનોલોજી ઓફિસરે કહ્યું કે, અમે ભારતમાં પોતાના તમામ 3જી સ્પેક્ટ્રમ રિફેમ કરવાની યોજના બનાવી રહ્યા છીએ અને તેને તબક્કાવાર રીકે 4જી માટે ડિપ્લોય કરીશું. તે સિવાય તેનાથી સ્માર્ટફોન ઇકોસિસ્ટમને ફાયદો મળશે જે હવે 4જી ઓનલી ડિવાઇસ તરફ આગળ વધશે. એરટેલ કોલકત્તામાં ભલે 3જી સર્વિસ બંધ કરી રહી હોય પરંતુ કંપની 2જી સર્વિસ ચાલુ રાખશે. કંપનીએ પોતાના તમામ 3જી કસ્ટમર્સને પોતાના હેન્ડસેટ અને સિમને અપગ્રેડ કરવા માટે નોટિફિકેશન મોકલ્યું છે જેથી 4જી સર્વિસનો ફાયદો ઉઠાવી શકે.

ટોપ સ્ટોરી

Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 

8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget