શોધખોળ કરો

એરટેલનો 199 રુપિયાનો શાનદાર પ્લાન, 28 દિવસની વેલિડિટી સાથે મળશે આ ફાયદા

એરટેલના હાલમાં લગભગ 39 કરોડ યુઝર્સ છે. એરટેલ હંમેશા તેની ઉત્તમ નેટવર્ક કનેક્ટિવિટી માટે જાણીતું છે. આ જ કારણ છે કે મોંઘા પ્લાન હોવા છતાં કરોડો લોકો એરટેલ સિમનો ઉપયોગ કરે છે.

એરટેલના હાલમાં લગભગ 39 કરોડ યુઝર્સ છે. એરટેલ હંમેશા તેની ઉત્તમ નેટવર્ક કનેક્ટિવિટી માટે જાણીતું છે. આ જ કારણ છે કે મોંઘા પ્લાન હોવા છતાં કરોડો લોકો એરટેલ સિમનો ઉપયોગ કરે છે. જો તમે એરટેલ સિમનો ઉપયોગ કરો છો તો આજે અમે તમારા માટે મોટા સમાચાર લઈને આવ્યા છીએ. એરટેલ ખૂબ જ ઓછા પૈસામાં એક શાનદાર પ્લાન યૂઝર્સને આપી રહ્યું છએ. 

જિયોની સાથે એરટેલે પણ જુલાઈ મહિનામાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. મોંઘા પ્લાનથી બચવા માટે યૂઝર્સ સતત સસ્તા પ્લાનની શોધમાં રહે છે અને તેથી જ કંપનીના ગ્રાહકો બીજી તરફ શિફ્ટ થઈ રહ્યા છે. હવે એરટેલે તેના યુઝર્સને મોટી રાહત આપી છે. કંપનીએ તેના પોર્ટફોલિયોમાં એક સસ્તો પ્લાન ઉમેર્યો છે જેમાં યુઝર્સને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 28 દિવસની વેલિડિટી મળશે.

અમે તમને જણાવી દઈએ કે અમે જે એરટેલ રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે ફક્ત કેટલાક પસંદગીના વપરાશકર્તાઓ માટે છે. જો તમે કંપનીના એવા યુઝર છો કે જેને વધારે ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી, તો તમને આ પ્લાન ચોક્કસ ગમશે.

199 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન

તમને જણાવી દઈએ કે ગ્રાહકોને રાહત આપતા એરટેલે લિસ્ટમાં 199 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન ઉમેર્યો છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. તમે કોઈપણ નેટવર્ક પર 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. તમારે સ્થાનિક અને એસટીડી માટે એક પૈસાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્લાનમાં કંપની તમને દરરોજ 100 ફ્રી SMS પણ આપે છે.

સસ્તા પ્લાનમાં ઘણી ઑફર્સ 

એરટેલ આ પેકમાં સંપૂર્ણ માન્યતા માટે ગ્રાહકોને માત્ર 2GB ડેટા ઓફર કરે છે. તેથી જો તમને વધુ ઈન્ટરનેટની જરૂર હોય તો તમે ડેટા એડ ઓન પ્લાન માટે જઈ શકો છો. આ રિચાર્જ પ્લાનમાં કેટલાક વધારાના લાભો પણ આપવામાં આવ્યા છે જેમાં તમને ફ્રી હેલોટ્યુન્સની સેવા પણ મળે છે. આ સિવાય એરટેલ એક્સ્ટ્રીમ એપ દ્વારા તમને ફ્રી ટીવી શો, મૂવી અને લાઈવ ટીવી ચેનલ જોવા મળશે. 

Jio Recharge Plan: જિયોના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા 20 GB ડેટા 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget