શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણી શ્લોકા મહેતાના લગ્નનું મ્યૂઝિકલ કાર્ડ થયું વાયરલ, જુઓ VIDEO
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીનું શાહી વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ આમંત્રણ કાર્ડ સામાન્ય નથી પરંતુ એક બોક્સ જેવું છે. તેમાં રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની તસવીર લાગેલ છે. કાર્ડ ખોલતા સમયે ભજનની ધુન સંભળાય છે. ડબ્બામાં પેક આ કાર્ડમાં અનેક પાના છે જેમાં લગ્ન દરમિયાન થનારા કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
વેડિંગ કાર્ડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તમને વેડિંગ કાર્ડની ઝલક જોવા મળે છે. આકાશ અને શ્લોકાની સગાઈ 28 જૂન 2018ના રોજ થઈ હતી. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા છે. આ પહેલા મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન ગત વર્ષે 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થયા હતા. ગત વર્ષના આ સૌથી ચર્ચિત લગ્નમાં દેશના જ નહીં વિદેશમાંથી પણ ઘણા મહેમાન સામેલ થયા હતા. જુઓ કાર્ડનો વીડિયો.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement