Amazon Prime Friday Sale: અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે ડિસ્કાઉન્ટ મેળવવાની વધુ એક તક, Prime Fridayનો ઉઠાવો લાભ
અમેઝોન પ્રાઇમ ફ્રાઇડેમાં ડિલ પ્રાઇસ ઉપરાંત કેટેગરી પ્રમાણે 5 ટકા, 10 ટકા, 50 રૂપિયા કે 100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
હાલ Amazon Great Indian Festival Sale ચાલી રહ્યો છે. સોમવારથી શરૂ થયેલી અમેઝોનની સેલ્સ ઇવેન્ટ યાદ અપાવે છે કે તહેવારોની મોસમ નજીક છે. આ સેલ્સ ઇવેન્ટમાં એરપોડ્સથી કિચન એપ્લાયન્સીસ સુધીની દરેક વસ્તુ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
Click Here to Visit Prime Friday Store
અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે 8 ઓક્ટોબરે Prime Friday ઇવેન્ટ લઇને આવ્યું છે. જેમાં વાયરલેસ, પીસી, એલએ. પીસીએ સહિતની આઇટમ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવતીકાલથી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે ત્યારે પ્રાઇમ મેમ્બર્સ આ ઇવેન્ટ દ્વારા વધુ એક વખત શોપિંગ કરી શકશે.
Click Here To Join Amazon Prime
અમેઝોન પ્રાઇમની મેમ્બરશિપની કેટલી છે કિંમત
અમેઝોન પ્રાઇમના માસિક સબસ્ક્રિપ્શનની કિંમત 129 રૂપિયા છે, જ્યારે વાર્ષિક સબસ્ક્રિપ્શનની કિંમત 999 રૂપિયા છે. પ્રાઇમ કસ્ટમર્સને 23 કલાકની અંદર જ ડિલિવરી આપવામાં આવે છે.
પ્રાઇમ ફ્રાઇડેમાં કેટલું ડિસ્કાઉન્ટ
અમેઝોન પ્રાઇમ ફ્રાઇડેમાં ડિલ પ્રાઇસ ઉપરાંત કેટેગરી પ્રમાણે 5 ટકા, 10 ટકા, 50 રૂપિયા કે 100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એચડીએફસી બેંકના ક્રેડિટ, ડેબિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.