શોધખોળ કરો

Anant Ambani Wedding: 300 VIP મહેમાનો સાથે ક્રૂઝ પર યોજાશે અનંત અંબાણી અને રાધિકાનું બીજુ પ્રી-વેડિંગ

Anant Ambani Wedding:અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે. પરંતુ આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે 

Anant Ambani Wedding:  બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંક્શન 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાયું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને વિદેશી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. હવે લગ્ન પહેલા અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન થવાનું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે. પરંતુ આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે  જે 29મી મેથી શરૂ થશે અને 1, જૂન સુધી ચાલશે. બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઇટાલીમાં શરૂ થશે અને 1 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં સમાપ્ત થશે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

300 વીઆઇપી મહેમાનો, નો ફોન પોલિસી

ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે આ ફંક્શન ક્રુઝ પર યોજાશે. 300 VIP મહેમાનો આ ખાસ ક્રુઝ પર ફંક્શનમાં સામેલ થશે. આ ત્રણ દિવસીય ઇવેન્ટ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે અને મહેમાનો માટે નો-ફોન પોલિસી હશે.

રાધિકાનો સ્પેસ થીમ આઉટફિટ વાયરલ થઈ રહ્યો છે

નોંધનીય છે કે રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ પહેલા જ તેનો એક આઉટફિટ પણ વાયરલ થઈ રહ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્પેસ થીમ આધારિત આઉટફિટ રાધિકાના વેડિંગ ફંક્શન માટે તૈયાર કરવામાં આવ્યો છે.

ક્રુઝ પર આ ફંક્શન માટે બોલિવૂડની ઘણી ખાસ હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પરિવારની નજીકના એક સૂત્રએ જણાવ્યું છે કે મહેમાનોની યાદીમાં  શાહરૂખ ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. તેની સાથે સોનમ કપૂર અને આનંદ આહુજા જેવા સ્ટાર્સ પણ સામેલ છે.                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget