શોધખોળ કરો

સૌરાષ્ટ્રની ઓળખ ‘છકડો’ હવે જોવા નહીં મળે, કંપનીએ બંધ કર્યું પ્રોડક્શન, જાણો કેમ

50 વર્ષે છકડો નિવૃત્ત થશે. વર્ષ 1970થી ગ્રામ્ય વિસ્તારમાં છકડાના કારણે પરિવહન શક્ય બન્યું હતું. પરંતુ હાલના પ્રદૂષણ અને સલામતીના નવા નિયમોને કારણે છકડો રિક્ષા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમદાવાદઃ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં જ મનમાં ખાણી-પીણી, ગીર અને વનરાજાનો વિચાર આવે પરંતુ આ બધાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છની ખાસ ઓળખ એવા છકડો રીક્ષાના ઉલ્લેખ વગર સૌરાષ્ટ્રની ખાસિયતો વર્ણવી ન શકાય. પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા આ છકડો રીક્ષા હવે કદાચ રસ્તા પર જોવા નહીં મળે, કારણ છે કે અતુલ કંપની છકડો રીક્ષાનું ઉત્પાદન બંધ કરી રહી છે. સૌરાષ્ટ્રની ઓળખ ‘છકડો’ હવે જોવા નહીં મળે, કંપનીએ બંધ કર્યું પ્રોડક્શન, જાણો કેમ 50 વર્ષે છકડો નિવૃત્ત થશે. વર્ષ 1970થી ગ્રામ્ય વિસ્તારમાં છકડાના કારણે પરિવહન શક્ય બન્યું હતું. પરંતુ હાલના પ્રદૂષણ અને સલામતીના નવા નિયમોને કારણે છકડો રિક્ષા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને પરિણામે અતુલ ઓટો કંપની છકડો રિક્ષાનું ઉત્પાદન બંધ કરશે. મહત્વનું છે કે, અતુલ કંપની દ્વારા વર્ષ 1970માં પ્રથમ છકડો બનાવ્યો હતો. છકડાની ઓછી કિંમત અને માલ સામાન તેમજ લોકોની મુસાફરી માટે સરળ સુવિધાને કારણે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં છકડાનું વેચાણ દિવસેને દિવસે વધતુ ગયું હતું અને એક સમયે છકડો સૌરાષ્ટ્રના ગ્રમ્યવિસ્તારની ઓળખ પણ બની ગયો હતો. સૌરાષ્ટ્રની ઓળખ ‘છકડો’ હવે જોવા નહીં મળે, કંપનીએ બંધ કર્યું પ્રોડક્શન, જાણો કેમ જેને પરિણામે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ રાજ્યસરકારની જાહેરાતમાં છકડાની સવારી કરતાં જોવા મળ્યાં હતાં. એટલુ જ નહીં, અનેક ગુજરાતી ફિલ્મોમીમાં અભિનેતાઓ છકડાની મુસાફરી કરતાં જોવા મળ્યા છે. પરંત હવે આ જ છકડા પર પ્રતિબંધ લાદતાં હવે સૌરાષ્ટ્રના રસ્તા પર છકડો જોવા નહીં મળે.

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget