શોધખોળ કરો

Jio બ્રોડબેન્ડ યૂઝર્સ માટે માઠા સમાચાર, ફ્રીમાં નહીં મળે કેબલ TV સબસ્ક્રિપ્શન, આ છે કારણ

Jio 4k સેટ ટોપ બોક્સમાં કન્ટેન્ટ જોવા માટે ગ્રાહકોએ લોકલ કેબલ ઓપરેટર્સ પાસેથી ટીવી કનેકશન લેવું પડશે અને તેના માટે અલગથી ચાર્જ પણ આપવો પડશે.

નવી દિલ્હીઃ ગ્રાહકોને ટ્રિપલ પ્લે પ્લાન ઓફર કરતી હોય તેવી રિલાયન્સ જિયોફાઇબર ભારતની પ્રથમ સર્વિસ પ્રોવાઇડર છે. જિયોએ થોડા સમય પહેલા પ્લાનની જાહેરાત કરી હતી. જેની પ્રારંભિક કિંમત 699 રૂપિયા છે. તેમાં મિનિમમ 1000Mbpsની સ્પીડ મળે છે. જિયોફાઇબર બ્રોડબેંડ પ્લાન્સ લેન્ડલાઇન કનેકશન અને 4કે રેડી સેટ ટોપ બોક્સ સાથે આવશે. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કંપની જિયોફાઈબર યૂઝર્સને કોઇ કેબલ ટીવી સબસ્ક્રિપ્શન નહીં આપે. આ સ્થિતિમાં Jio 4k સેટ ટોપ બોક્સમાં કન્ટેન્ટ જોવા માટે ગ્રાહકોએ લોકલ કેબલ ઓપરેટર્સ પાસેથી ટીવી કનેકશન લેવું પડશે અને તેના માટે અલગથી ચાર્જ પણ આપવો પડશે. ટેલીકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે હાલ GTPL, ડેન નેટવર્કસ જિયોફાઇબર યૂઝર્સને કેલ ટીવી સેવા આપી રહી છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે કંપની સેટ ટોપ બોક્સ ઉપલબ્ધ કરાવી રહી છે. આ સ્થિતિમાં રિલાયન્સ જિયો દ્વારા એક ટીવી કનેકશન પણ આપવામાં આવશે તેવી ચર્ચા હતી. પરંતુ કોમર્શિયલ લોન્ચ વખતે વાત સામે આવી કે, સેટેલાઇટ ટીવી ચેનલ્સ જોવા માટે જિયો સેટ ટોપ બોક્સથી પેયર કરવા માટે એલસીઓ કનેકશન અલગથી લેવું પડશે. જેનું કારણ એ છે કે કંપની તેના ગ્રાહકો માટે આઈપીટીવી (ઈન્ટરનેટ પ્રોટોકોલ ટીવી) લાવવાની તૈયારીમાં હતી પરંતુ આમ ન થઈ શક્યું. જેના કારણે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સે દૂરના વિસ્તારો સુધી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા ડેન અને હેથવે નેટવર્ક્સમાં મોટો હિસ્સો ખરીદી લીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમથી શું નાખુશ છે કોહલી ? જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget