શોધખોળ કરો

માત્ર આટલા રૂપિયામાં લાવો Bajajની નવી Platina 100 KS બાઈક, હીરોની આ મોટરસાઇકલને આપશે ટક્કર

આ બાઇકમાં 102ccનું BS6 સિંગલ-સિલિન્ડર, એર કૂલ્ડ, ડીટીએસ આઈ એન્જિન જો 7.77 બીએચપીનો પાવર અને 8.3 Nmનો ટોર્ક આપે છે.

દેશની મોટી ટૂ વ્હીલર કંપની બજાજ ઓટોએ પોતાની પોપ્યુલર બાઇક નવી પ્લેટિના 100નું કિક સ્ટાર્ટ વેરિઅન્ટ ભારતમાં હાલમાં જ લોન્ચ કર્યું છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 51,667 રૂપિયા રાખવામાં આવી છે. બજાજે નવી પ્લેટિના 100માં કેટલાક ખાસ ફીચર્સ જોડ્યા છે. આવો જાણીએ આ બાઈકના એન્જિન અને ફીચર્સ વિશે. મળશે આ ફીચર્સ નવી પ્લેટિના 100માં નવી ડિઝાઇન વાળા ઇન્ડિકેટર્સ, નવા મિરર, પહોળા રબરના ફુટપેડ્સ, ટ્યૂબલેસ ટાયર્સ LED DRL હેડલેમ્પ, ટેંક પેડ, લાંબી આરામદાયક સીટ અને શાનદાર સસ્પેંશન જોવા મળ્યા છે. ઉપરાંત તેમાં હેન્ડ ગાર્ડ લાગેલ છે જેના કારણે હાથો પર હવા નથી લાગતી, હવે તો શિયાળાની સીઝન છે એવામાં આ ફીચર ગ્રાહકોને પસંદ આવશે. નવી પ્લેટિના 100માં કોકટેલ વાઇન રેડ અને ઈબોની બ્લેક કલર્સમાં રજૂ કરવામાં આવી છે. શાનદાર બ્રેકિંગ માટે તેના બન્ને ટાયર્સમાં ડ્રમ બ્રેકની સુવિધા મળે છે. દમદાર છે એન્જિન આ બાઇકમાં 102ccનું BS6 સિંગલ-સિલિન્ડર, એર કૂલ્ડ, ડીટીએસ આઈ એન્જિન જો 7.77 બીએચપીનો પાવર અને 8.3 Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકની ટોપ સ્પીડ 90 kmph છે. Hero HF Deluxe સાથે થશે ટક્કર બજાજની નવી પ્લેટિના 100ની સીધી ટક્કર હીરોની HF Deluxe સાથે થશે, આ બાઈક નાના વિસ્તારમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ કંપનીએ આ બાઈકને BS6 એન્જિન સાથે રજૂ કરી હતી. વાત એન્જિનની કરીએ તો નવી HF Deluxe બાઇકમાં 100cc, BS6 એન્જિન લાગેલ ચે જે ફ્યૂઅલ ઇન્જેક્શન ટેકનીકથી સજ્જ છે. આ એન્જિન 7.94 bhpનો પાવર અને 8.05 NM નો ટોર્ક જનરેટ કરે છે. તેમા પહેલાની સામે 6 ટકા વધારે ફાસ્ટ Acceleration મળે છે. એટલું જ નહીં આ એન્જિન કંપનીની i3S ટેક્નોલોજીથી સજ્જ પણ છે. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 55 હજાર રૂપિયાશી શરૂ થાય છે. એક લિટલમાં બાઈક 82 Kmplની માઇલેજ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget