શોધખોળ કરો

Aadhaar : આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી ? આ રીતે કરો ચેક  

તમારું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું છે કે નહીં તે જાણવા માટે તમે સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો. આધાર એ 12 અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે.

Aadhaar Card bank account linked : તમારું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું છે કે નહીં તે જાણવા માટે તમે સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો. આધાર એ 12 અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે. આજકાલ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતી વખતે આધારની માહિતી અને KYC આપવી ફરજિયાત બની ગઈ છે. આના વિના, તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.  હાલમાં સમયમાં આધારકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.              

સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? - તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા 'myAadhaar' ના અધિકૃત પોર્ટલની મુલાકાત લઈને તમારા કયા ખાતાને આધાર સાથે લિંક કરેલ છે તે ચકાસી શકો છો. નોંધનીય બાબત એ છે કે આરબીઆઈના નિયમો અનુસાર, જો તમારી પાસે એકથી વધુ ખાતા છે તો તમારે બધા ખાતાઓને આધાર સાથે લિંક કરવા જરૂરી છે. જો તમે તેને તપાસવા માંગતા હોવ તો અમારા દ્વારા આપવામાં આવેલા સ્ટેપ્સને અનુસરો. 

આ રીતે તપાસો કે તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં-  

1. આ માટે, UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો. 
2. આગળ માય આધાર ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનુ પર જાઓ અને આધાર સેવા પસંદ કરો. 
3. આધાર સેવાઓ વિભાગ પર જાઓ અને આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ચેક કરો પર ક્લિક કરો. 
4. આગળનું પેજ ખુલશે જેમાં તમને આધાર નંબર 12 મળશે. 
5. આગળ Send OTP પર ક્લિક કરો અને અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો. 
6. OTP દાખલ કર્યા પછી, તમને તરત જ ખબર પડશે કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક છે. 

આ સિવાય જો તમે ઇચ્છો તો બેંકમાં જઇને એ પણ જાણી શકો છો કે તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં. જો લિંક ઉપલબ્ધ ન હોય, તો તમારે જઈને આધાર લિંક ફોર્મ ભરવું જોઈએ. તમારા આધાર અને PAN ની માહિતી આપો. KYC કરાવો અને આ પછી થોડીવારમાં તમારું આધાર PAN સાથે લિંક થઈ જશે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget