શોધખોળ કરો

UPI યુઝર્સ ધ્યાન આપો, એક એપ્રિલ 2025થી બેન્ક હટાવી દેશે આ મોબાઇલ નંબર

નવા નિયમો નવા નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે

UPI ટ્રાન્જેક્શનનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે. આ દ્વારા કોઈપણ ચુકવણી થોડીક સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. જો તમે પણ UPI સેવાનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નવા નિયમો નવા નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે.

બેન્કો ઘણા મોબાઇલ નંબરો હટાવી દેશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બેન્કોને એવા મોબાઈલ નંબરો હટાવવાનો નિર્દેશ આપ્યો છે જે 1 એપ્રિલ, 2025થી બીજા કોઈને જાહેર કરવામાં આવ્યા છે અથવા બંધ કરવામાં આવ્યા છે. જેથી UPI ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવી શકાય અને ખોટા ટ્રાન્જેક્શનને રોકી શકાય.

હવેથી સિસ્ટમ અપડેટ જરૂરી રહેશે

ખોટા UPI ટ્રાન્જેક્શનને રોકવા માટે NPCI એ બેન્કો અને UPI પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડર્સને નિયમિત અંતરાલે તેમની સિસ્ટમ અપડેટ કરવા જણાવ્યું છે. આ નિર્ણય 16 જુલાઈ 2024ના રોજ યોજાયેલી NPCI બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે હવે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે.

અસફળ કે ભૂલભરેલા ટ્રાન્જેક્શનને રોકવા માટે બેન્કો અને UPI ચુકવણી સેવા પ્રદાતાઓ દ્વારા દર અઠવાડિયે મોબાઇલ નંબરોની અપડેટેડ યાદી તૈયાર કરવામાં આવશે.

યુઝર્સે ધ્યાન આપવું પડશે

યુઝર્સની મંજૂરી પછી જ મોબાઇલ નંબરો અપડેટ કરવામાં આવશે. આ સંમતિ આપવાનો વિકલ્પ ફક્ત UPI એપ દ્વારા જ ઉપલબ્ધ રહેશે. જો યુઝર્સ દ્વારા સંમતિ આપવામાં ન આવે અને મોબાઇલ નંબર અપડેટ ન કરવામાં આવે તો તે મોબાઇલ નંબર દ્વારા કોઈ UPI ટ્રાન્જેક્શન શક્ય બનશે નહીં.

બેન્કો અને UPI એપ્સે આ નિયમોનું પાલન કરવું પડશે

1 એપ્રિલ, 2025થી બેન્કો અને UPI એપ્સે દર મહિને NPCIને રિપોર્ટ સબમિટ કરવાના રહેશે. જેમાં મોબાઇલ નંબર સાથે જોડાયેલા UPI ID ની સંખ્યા, એક્ટિવ યુઝર્સની સંખ્યા, UPI આધારિત ટ્રાન્જેક્શનની સંખ્યા વિશે માહિતી આપવાની રહેશે.

UPI ટ્રાન્જેક્શન વધુ સુરક્ષિત બનશે

ગ્રાહકો માટે UPI સુવિધાને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જો તમે તમારા મોબાઇલ નંબર સાથે લિંક કરેલી UPI એપ્સનો સરળતાથી ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માંગતા હોવ તો તેમને અપડેટ કરતા રહો.

EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget