શોધખોળ કરો

વિશ્વની આ સૌથી જૂની કંપનીએ દેવાળું ફૂંક્યું, જ્યાં-ત્યાં રઝળી પડ્યા 6 લાખ પ્રવાસીઓ

થોમસ કૂક બ્રિટનની સૌથી જૂની કંપનીઓમાંની એક છે. તે 1841માં શરૂ થઈ હતી.

નવી દિલ્હીઃ વિશ્વની સૌતી મોટી ટ્રાવેલ કંપનીમાંથી એક એવી થોમસ કૂકે પોતાનો ધંધ બંધ કરવાનો નિર્ણય ક્રયો છે. થોમસ કૂક વિશ્વની સૌથી જૂની ટ્રાવેલ કંપની હતી. કંપની ઘણાં સમયથી ફંડની મુશ્કેલીનો સામનો કરી રહી હતી. કંપની બંધ થવા પર સીઈઓ Peter Fankhauserએ કહ્યું કે, આ ખૂબ જ અફસોસનીવાત છે કે કંપની લેણદારો પાસેથી રાહત પેકેજ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ કારોબાર બંધ કરી રહી છે. આ કંપનીમાં 21,000થી વધારે લોકો કામ કરી રહ્યા છે. કંપની નાદાર થયા બાદ હવે આ નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. કંપની બંધ થતાં તાત્કાલીક લોકોને જુદી-જુદી જગ્યાઓથી પાછા લાવવાનું સૌથી મોટું બ્રિટિશ અભિયાન શરૂ થઈ ગયું. અત્યારે આ કંપની દ્વારા 6 લાખ લોકો વિદેશોમાં છે. થોમસ કૂક કંપની બંધ થયાં જ સરકારો અને વીમા કંપનીઓએ મોટા રેસ્ક્યૂ ઓપરેશનમાં પડ્યાં છે. ફૈંકહૉજરે કહ્યું કે કંપનીના લાખો ગ્રાહકો, હજારો કર્મચારીઓ, સપ્લાયર્સ અને પાર્ટનર્સની માંફી માંગવા ઇચ્છે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ તસવીરોમાં દેખાય છે કે થોમસ કૂકનાં વિમાનોને અલગ કરવામાં આવી રહ્યાં છે. કર્મચારીઓએ તેમની છેલ્લી ફ્લાઇટની તસવીરો પણ પોસ્ટ કરી. બ્રિટિશ સરકારે કહ્યું કે, કંફનીની બધી જ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. હકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી thomascook.caa.co.uk પર તપાસ ન કરી લે ત્યાં સુધી એરપોર્ટમાંથી બહાર ન નીકળે. રિટર્ન ફ્લાઇટની માહિતી સરકાર એ જ વેબસાઇટ પર આપશે. થોમસ કૂક બ્રિટનની સૌથી જૂની કંપનીઓમાંની એક છે. તે 1841માં શરૂ થઈ હતી. બે-બે વિશ્વયુદ્ધો સહન કરનાર આ કંપની પેકેજ હોલિડે અને માસ ટૂરિઝન ક્ષેત્રમાં પાયનિયર ગણાતી હતી. આ ફર્મે હોટેલ, રિસોર્ટ સિવાય એરલાઇન્સ પણ ચલાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget