શોધખોળ કરો

BSNL નો 130 દિવસની વેલિડિટીવાળો સસ્તો પ્લાન, જાણો ફાયદાઓ

BSNL 4G સેવા આવતા વર્ષે જૂનમાં  વ્યવસાયિક ધોરણે શરૂ થવા જઈ રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં 50 હજાર નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે.

BSNL recharge plan:  BSNL 4G સેવા આવતા વર્ષે જૂનમાં  વ્યવસાયિક ધોરણે શરૂ થવા જઈ રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં 50 હજાર નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે. આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપની પણ 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ખાનગી કંપનીઓ એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ લાખો યુઝર્સ સરકારી ટેલિકોમ કંપનીઓ તરફ વળ્યા છે. BSNL એ જુલાઈ અને ઓગસ્ટમાં લગભગ 55 લાખ નવા યુઝર્સ ઉમેર્યા છે. કંપની તેના યુઝર્સને ઓછી કિંમતે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે.

130 દિવસનો રિચાર્જ પ્લાન

BSNL પાસે 130 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો રિચાર્જ પ્લાન છે. આ પ્લાનની કિંમત 700 રૂપિયાથી ઓછી છે અને તે અનલિમિટે વૉઇસ કૉલિંગ, ડેટા સહિત ઘણા ફાયદા આપે છે. BSNLનો આ રિચાર્જ પ્લાન 699 રૂપિયામાં આવે છે. કંપનીના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 130 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદા વિશે વાત કરીએ તો યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે.

આ સિવાય આ પ્લાન ફ્રી નેશનલ રોમિંગ સાથે આવે છે. BSNLના આ સસ્તા પ્લાનમાં દરરોજ 0.5GB એટલે કે 512MB હાઈ સ્પીડ ડેટા મળશે. આ ઉપરાંત, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ આપવામાં આવે છે. આ સિવાય સરકારી ટેલિકોમ કંપની આ સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ફ્રી PRBT ટોન પણ આપે છે.

150 દિવસનો સૌથી સસ્તો પ્લાન

BSNL તેના વપરાશકર્તાઓ માટે 150 દિવસની વેલિડિટી સાથેનો બીજો સસ્તો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં પણ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા જેવા ઘણા ફાયદા મળે છે. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 397 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં, યુઝર્સને પ્રથમ 30 દિવસ સુધી સમગ્ર ભારતમાં કોઈપણ મોબાઈલ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ સિવાય યુઝર્સને 30 દિવસ માટે દરરોજ 2GB ડેટાનો લાભ પણ આપવામાં આવે છે. BSNLનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે છે જેઓ તેમના નંબરનો ઉપયોગ સેકન્ડરી સિમ કાર્ડ તરીકે કરી રહ્યાં છે.    

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget