શોધખોળ કરો

BSNL નો 91 રુપિયાનો સસ્તો પાલન, 90 દિવસ સુધી એક્ટિવ રહેશે સિમકાર્ડ 

જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી સરકારી કંપની BSNLને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.

BSNL Cheapest Plan: જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી સરકારી કંપની BSNLને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. જુલાઈમાં ભાવ વધારા પછી લાખો લોકોએ Jio-Airtel અને Vi છોડી દીધી. જેનો સીધો ફાયદો બીએસએનએલને થયો છે.  આ મહિને 29 લાખથી વધુ લોકો આ સરકારી કંપનીમાં જોડાયા છે. BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને Vi માટે સતત મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. દરમિયાન, BSNL એ તેના ગ્રાહકો માટે એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો છે.

અગ્રણી ટેલિકોમ કંપનીઓના ભાવવધારા બાદ BSNL એ તેના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ તેની યાદીમાં ઘણા નવા સસ્તા પ્લાન સામેલ કર્યા છે. મોંઘા રિચાર્જ પ્લાનમાંથી રાહત મેળવવા માટે મોબાઈલ યુઝર્સ બીએસએનએલ તરફ વળ્યા છે. હવે BSNL એ લિસ્ટમાં એક એવો પ્લાન સામેલ કર્યો છે જે યુઝર્સને ઘણા દિવસોથી મોબાઈલ નંબર સ્વીચ ઓફ થવાના ટેન્શનમાંથી મુક્ત કરે છે.

તમને જણાવી દઈએ કે BSNL પાસે તેના યુઝર્સ માટે સસ્તા અને મોંઘા બંને પ્લાન છે. કંપની પાસે રૂ. 100 થી રૂ. 3000 સુધીના પ્લાન છે. જો કે હવે એવો પ્લાન પણ આવી ગયો છે જેની કિંમત 100 રૂપિયાથી ઘણી ઓછી છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

BSNL નો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન 

BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપનીને ચર્ચામાં લાવી દીધી છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈની પાસે લાંબી વેલિડિટી સાથેનો કોઈ પ્લાન નથી.

જો તમે આ પ્લાનની વેલિડિટી બેનિફિટ્સ સાંભળ્યા પછી લેવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે BSNLનો આ પ્લાન માત્ર એક વેલિડિટી પ્લાન છે. આમાં તમને કોઈપણ પ્રકારની કોલિંગ, એસએમએસ કે ડેટા સર્વિસ મળતી નથી. જો તમે ઈચ્છો છો કે તમારું સિમ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ દિવસો સુધી એક્ટિવ રહે તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જો તમને કોલિંગની સુવિધા જોઈતી હોય તો તમે 91 રૂપિયાના આ પ્લાન સાથે ટોક ટાઈમ વાઉચર પ્લાન લઈ શકો છો. 

જિયો યૂઝર્સ માટે ખૂબ જ શાનદાર છે આ પ્લાન, મળશે અનલિમિટેડ ડેટા

ટોપ સ્ટોરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget