શોધખોળ કરો

ગ્રાહકો માટે BSNL લાવ્યું જબરદસ્ત ઓફર, 318 રૂપિયામાં કેટલા દિવસ આપે છે વેલિડિટી?

BSNLના એક ખાસ પ્લાન યુઝર્સને 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા આપે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલમાં આ સેવા આપવામાં આવી છે.

નવી દિલ્હી: ટેલિકોમ કંપનીઓ દ્વારા બહુ નવી-નવી ઓફર આપવામાં આવે છે ત્યારે ઘણાં યુઝર્સની સમસ્યા રહે છે કે, પ્રી-પેડ પ્લાનમાં ડેટાની સાથે અનલીમીટેડ કોલની ઓફર આપવામાં આવે છે પરંતુ તે કોલિંગ કરતા વધુ ડેટાનો ઉપયોગ કરે છે. એવામાં BSNL આવા યુઝર્સ માટે સ્પેશિયલ ટેરીફ વાઉચર પ્લાન લઈને આવ્યું છે જેમાં ઓછા રૂપિયામાં વધુ ડેટાનો લાભ મળે છે. BSNL દેશમાં એકમાત્ર કંપની છે જે ડેટા ઓન્લી ઓફર પણ આપે છે. BSNLના એક ખાસ પ્લાન યુઝર્સને 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા આપે છે. 318 રૂપિયાનાં ડેટા પેકની 84 દિવસની વેલીડીટી રહે છે. અત્યારે માત્ર ડેટા ઓન્લી ઓફર આપતી એકમાત્ર કંપની છે. જેમાં 198 રૂપિયા અને 98 રૂપિયાનો પ્લાન સૌથી વધુ પોપ્યુલર છે. આ પ્લાનમાં પણ 2 જીબી ડેટા મળે છે. ઘણાં એવા ગ્રાહકો હોય છે જે કોલિંગથી વધારે ડેટા યુઝ કરે છે એવામાં આ પ્લાન તેમને ઉપયોગી થઈ શકે છે. 318 રૂપિયામાં 84 દિવસ સુધી 168 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઓફર એક સ્પેશિયલ ટેરીફ વાઉચર છે. જેમાં ગ્રાહકને ડેલી 2 જીબી ડેટા આપવામાં આવે છે. 84 દિવસની વેલીડીટી સમાપ્ત થઈ ગયા બાદ તેની ડેટા લીમીટ ખત્મ થઇ જવાના કારણે ઈન્ટરનેટ સ્પીડ 40 KBPS રહી જાય છે. જોકે પ્લાન પૂરો થઈ જવા છતાં વોટ્સએપ વાપરવા માટે આટલી સ્પીડ પૂરતી છે. જોકે અત્યારે આ પ્લાન દેશના અમુક નિશ્ચિત સર્કલ સુધી આપવામાં આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલમાં આ સેવા આપવામાં આવી છે. સ્પેશિયલ ટેરીફ વાઉચર પ્લાનની વાત કરીએ તો, તેની ખૂબ લાંબી લીસ્ટ છે, જેની શરૂઆત 7 રૂપિયાથી થાય છે જેમાં એક દિવસમાં 1 જીબી ડેટા પણ મળે છે. 98 રૂપિયાનાં પ્લાનમાં 24 દિવસ સુધી 2 જીબી ડેટા આપવામાં આવે છે. 198 રૂપિયાના પ્લાનમાં 54 દિવસ સુધી 2 જીબી ડેટા આપવામાં આવે છે. જ્યારે 548 રૂપિયાના સ્પેશિયલ ટેરીફ વાઉચરના પ્લાનમાં 90 દિવસ માટે દરરોજ 5 જીબી ડેટા ઓફર આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget