શોધખોળ કરો

હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા પર લાગશે GST સાથેનો ચાર્જ, જાણો કઇ સર્વિસ માટે કેટલા ચૂકવવા પડશે

UIDAI અનુસાર આધાર રજિસ્ટ્રેશન અને અનિવાર્ય બાયૉમેટ્રિક અપડેટ હજુ પણ ફ્રી છે, આ સિવાય જીએસટી સહિતનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મોટા ભાગના સરકારી કામકાજો અને યોજનાઓમાં આધાર કાર્ડને ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારનું આ એક ખાસ પગલુ છે. પણ હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે. કાર્ડ અપડેશનને લઇને આધાર રિલીઝ કરનારી ઓથોરિટી UIDAIએ હવે કેટલાક ચાર્જ લગાવી દીધા છે, એટલે કે હવે કંઇપણ અપડેશનનું કામ ફ્રીમાં નહીં થઇ શકે. UIDAI અનુસાર આધાર રજિસ્ટ્રેશન અને અનિવાર્ય બાયૉમેટ્રિક અપડેટ હજુ પણ ફ્રી છે, આ સિવાય જીએસટી સહિતનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. હવે આધાર કાર્ડ અપડેટ કરાવવા પર લાગશે GST સાથેનો ચાર્જ, જાણો કઇ સર્વિસ માટે કેટલા ચૂકવવા પડશે જાણો કઇ સર્વિસનો કેટલો ચાર્જ લાગશે....
આધાર સર્વિસ ચાર્જ/ફી
આધાર રજિસ્ટ્રેશન/નોંધાવવું મફત
જરૂરી બાયૉમેટ્રિક અપડેટ્સ મફત
ડેમોગ્રાફિક અપડેટ (કોઇપણ જાતનો ફેરફાર) 50 રૂપિયા+જીએસટી
બાયૉમેટ્રિક અપડેટ (જરૂરી ઉપરાંત) 50 રૂપિયા+જીએસટી
આધાર સર્ચ/ફાઇન્ડ આધાર/કે અન્ય કોઇ ટૂલ કલર પ્રિન્ટ કરાવવું 30 રૂપિયા+જીએસટી

ટોપ સ્ટોરી

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ

Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget