શોધખોળ કરો

સીટ્રૉનની આ SUV કાર ભારતમાં 7મી એપ્રિલે કરશે એન્ટ્રી, કેટલી છે કિંમત ને ફિચર્સ, જાણો વિગતે

કંપનીની C5 Aircrossની લૉન્ચિંગ ડેટથી સસ્પેન્સ ખતમ થઇ ગયો છે. આ કાર 7મી એપ્રિલે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. જો તમે આ કાર ખરીદવા માંગતા હોય તો 50,000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી-બુક કરી શકો છે. કંપનીની La Maison ડીલરશીપ પર તમે આને પ્રી-બુક કરી શકે છે. આ કારની કિંમત 25 લાખની આસપાસ હોઇ શકે છે. આ કારની ખાસિયત એ  છે કે આની કિંમત ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કન્પોનન્ટ્સનો યૂઝ કરવામાં આવ્યો છે. 

નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની Citroenની ભારતમાં પહેલી કારનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે. કંપનીની C5 Aircrossની લૉન્ચિંગ ડેટથી સસ્પેન્સ ખતમ થઇ ગયો છે. આ કાર 7મી એપ્રિલે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. જો તમે આ કાર ખરીદવા માંગતા હોય તો 50,000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી-બુક કરી શકો છે. કંપનીની La Maison ડીલરશીપ પર તમે આને પ્રી-બુક કરી શકે છે. આ કારની કિંમત 25 લાખની આસપાસ હોઇ શકે છે. આ કારની ખાસિયત એ  છે કે આની કિંમત ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કન્પોનન્ટ્સનો યૂઝ કરવામાં આવ્યો છે. 

આ છે ફિચર્સ.... 
Citroen C5 Aircross 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોમેન્ટ સિસ્ટમ વાળી હશે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે. આ કારને સ્પૉર્ટી લૂક આપે છે. સાથે જ આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે.

દમદાર છે એન્જિન....
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 177 બીએપપીની પૉવર અને 400 ન્યૂટન મીટરની પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કર જબરદસ્ત માઇલેજ આપશે. આ કાર એક લીટર ફ્યૂલમાં 18.6 કિમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે. 

La Maison કન્સેપ્ટ પર બેઝ્ડ છે શૉ રૂમ..... 
Citroen ભારતમાં પોતાના શૉરૂમ La Maison કન્સેપ્ટ પર ખોલી રહી છે. કંપનીએ પોતાનો પહેલો શૉરૂમ અમદાવાદમાં ખોલ્યો છે, અને કંપની માર્ચ સુધી દિલ્હી, મુંબઇ, ગુરુગ્રામ, કોલકત્તા, ચેન્નાઇ અને બેંગ્લુરુમાં પણ પોતાના La Maison શૉરૂમ ખોલશે. કંપની આની પહેલી એસયુવીનુ પ્રૉડક્શન તામિલનાડુના થિરુવેલ્લૂર સ્થિત પ્લાન્ટમાં શરૂ કર્યુ છે. આ કારનો મુકાબલો ભારતીય માર્કેટમાં જીપ કમ્પાસ અને હ્યૂન્ડાઇ હ્યૂસન સાથે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget