શોધખોળ કરો

સીટા સોલ્યુશન્સે નિટકો લોજિસ્ટિક્સને સોફ્ટવેર સેવા પુરી પાડવા માટે કરાર કર્યા

નિટકો લોજિસ્ટિક્સની ભારતમાં ફેલાયેલી 250 વધુ શાખાઓને આ સેવાઓનો લાભ મળશે.

અમદાવાદઃ અમદાવાદ  સ્થિત  ગુજરાતની  અગ્રગણ્ય આઈટી  કંપની  "સીટા  સોલ્યુશન્સ" સાથે  તેમના  દ્વારા  તૈયાર કરવામાં  આવેલ "cargo365cloud.com" ની  સોફ્ટવેર સેવાઓનો  ઉપયોગ  કરવા માટે  ભારતની  જાણતી  લોજિસ્ટિક  કંપની  "નિટકો લોજિસ્ટિક્સે"  કરાર  કર્યા  છે. આ  અંગે  "સીટા  સોલ્યુશન્સ"ના  ફાઉન્ડર  અને  ચેરમેન  કિરણ  સુતરીયા એ  જણાવ્યુ કે, આ  કરાર  અંતર્ગત  અમે  "નિટકો  લોજિસ્ટિક્સ"ને ઈઆરપી આધારિત સોફ્ટવેર સોલ્યુશન્સ જેવી કે,  ફ્લીટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,  વેરહાઉસ મેનેજમેન્ટ, એકાઉન્ટ  મેનેજમેન્ટ તેમજ  આ  ક્ષેત્રને  લગતા  અન્ય  મહત્વના  સોફ્ટવેર  સોલ્યુશન્સ અને સર્વિસ પુરી પાડીશું, "નિટકો લોજિસ્ટિક્સ"ની  ભારતમાં ફેલાયેલી 250 વધુ શાખાઓને આ સેવાઓનો લાભ મળશે. વધુમાં  તેમણે  જણાવ્યુંકે "cargo365cloud.com' લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે  સંકળાયેલી કંપનીઓ, નાના  મોટા  ટ્રાન્સપોર્ટર્સ, એજન્ટ્સ , તેમજ  વ્યવસાયીઓ માટે સંપૂર્ણ સોફ્ટવેર સોલ્યુશન્સ છે. આ  સોફ્ટવેરની  મદદથી કામકાજ સરળ, ઝડપી, પારદર્શી, અને ક્ષતિ રહિત  થાય  છે.

ટોપ સ્ટોરી

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget