શોધખોળ કરો

‘વર્ક ફ્રોમ હોમ’ કરનાર લોકો માટે આ કંપનીએ લોન્ચ કર્યો Work@Home પ્લાન, દરરોજ મળે છે 5 GB ડેટા ફ્રી, જાણો

કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ખાસ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું

નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ઘણી કંપનીઓ કર્મચારીઓને ઘરે બેસીને કામ કરવાની અપીલ કરી હતી. ત્યારે બીએસએનએલ તરફથી ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રોત્સાહન આપવા માટે નવા Work@Home પ્લાન ફ્રીમાં યૂઝર્સને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 5 GB બ્રોડબેન્ડ ડેટા 10 mbps સ્પીડ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ખાસ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું છે. કંપનીએ આ પ્લાનને Work@Home નામ આપવામાં આવ્યું છે. BSNLનો આ પ્લાન હાલના લેન્ડલાઇન ગ્રાહકો માટે નિશુલ્ક રહેશે. ઝડપથી મહામારી બનીને ઉભરેલા કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વધુમાં વધુ લોકો વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ કરી રહ્યાં છે. ઘરેથી કામ કરતી વખતે લોકોને સૌથી વધુ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. તેને ધ્યાનમાં રાખતાં BSNL પોતાના યૂઝર્સને ફ્રી ઈન્ટરનેટ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીનો દાવો છે કે, આ પ્લાન માટે બ્રોડબેન્ડ યૂઝર્સને એક રૂપિયો પણ ખર્ચવો પડશે નહીં. આ પ્લાન અંડમાન અને નિકાબાર દેશના તમામ સર્કલમાં સર્વિસ ઉપલબ્ધ કરાવશે. BSNLના આ પ્લાનનો ફાયદો હાલના લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 5 જીબી ડેટા 10Mbpsની સ્પીડ પર મળશે. આ ડેટા ખતમ થતાં સ્પીડ ઘટીને 1Mbps થઈ જશે તેને આપણે Unimited પ્લાન પણ કહી શકીએ. આ પ્લાનની ખાસિયત છે કે, ગ્રાહકોને જીરો કોસ્ટમાં પડે છે. આ પ્લાન માટે ગ્રાહકોને કોઈ પણ ઈન્સ્ટોલેશન ચાર્જ અથવા મંથલી ડિપોઝિટ આપવાનો નથી. આ પ્લાનનો ફાયદો બીએસએનએલ દ્વારા ફક્ત લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. બીજી તરફ વોઈસ કોલિંગ સબ્સક્રાઇબર્સને તેમના પ્લાન મુજબ જ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget