શોધખોળ કરો

શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો, સેન્સેક્સ 2919 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 11 લાખ કરોડ ડૂબ્યા

સેન્સેક્સ આજે 2919 અંકના ઘટાડા સાથે 32778 પર બંધ રહ્યો હતો

મુંબઇઃ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ આજે 2919 અંકના ઘટાડા સાથે 32778 પર બંધ રહ્યો હતો. જે 52 સપ્તાહમાં સૌથી નીચલા સ્તર પર છે. જ્યારે નિફ્ટી પણ 825 પોઇન્ટના ઘટાડા સાથે 9633ના સ્તર પર બંધ રહ્યો હતો. નોંધનીય છે કે ડબલ્યૂએચઓના વડાએ કહ્યુ હતું કે, કોરોના વાયરસને વૈશ્વિક મહામારી માનવામાં આવી શકે છે. ત્યારબાદ દુનિયાભરમાં શેરબજારમાં પણ મહામારી ફેલાઇ ગઇ હતી. ભારતીય શેરબજારમાં થયેલા ઘટાડાના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. બજારમાં આવેલા ભારે ઘટાડાને કારણે એનએસઈમાં 783 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા છે. એક વર્ષના નીચલા સ્તર પર જનારી કંપનીઓમાં રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, એચપીસીએલ, આઈટીસી, એલએન્ડટી અને સ્પાઈસજેટનું નામ સામેલ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: IT શેરોમાં જોરદાર ખરીદી, સેન્સેક્સ 653 પૉઇન્ટ અને નિફ્ટી 161 પૉઇન્ટ અપ સાથે ખુલ્યુ માર્કેટ

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર

Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget