શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે Ola અને Uber એ બંધ કરી આ સર્વિસ, જાણો વિગતે

કોરોના વાયરસના સંકટની વચ્ચે ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવતી કંપની ઓલા અને ઉબરે પણ મોટો ફેંસલો લીધો છે.

મુંબઈઃ કોરોના વાયરસના સંકટની વચ્ચે ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવતી કંપની ઓલા અને ઉબરે પણ મોટો ફેંસલો લીધો છે. કંપનીએ તેની સર્વિસ ‘ઓલા શેયર’ અને ‘ઉબર પૂલ’ને અસ્થાયી રીતે બંધ કરી દીધો છે. બંને કંપનીની આ સર્વિસનો ઉપયોગ કરીને એક જ રસ્તે કામ કરતાં લોકો સંયુક્ત રીતે યાત્રા કરી શકે છે. ઓલાએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવાની કોશિશ અંતર્ગત કંપની ઓલા શેયર સુવિધા આગામી સૂચના સુધી અસ્થાયી રીતે બંધ કરી રહી છે. કંપનીએ કહ્યું કે, તેની માઇક્રો, મિની, પ્રાઈમ, રેંટલ અને આઉટ સ્ટેશન સુવિધા ચાલુ રહેશે. ઉબરે કહ્યું, કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા મદદ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેથી જે શહેરમાં અમે સેવાઓ આપીએ છીએ તે શહેરોમાં ઉબર પૂલની સર્વિસ સસ્પેન્ડ રહેશે. હાલ કોરોના વાયરસથી વિશ્વભરમાં 10,000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં આ રોગ વધારે વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે જનતાને સંબોધન કરીને રવિવાર, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. જોકે તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે અને લોકો સ્વેચ્છાએ જ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ટોપ સ્ટોરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત

8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget