શોધખોળ કરો

કોરોનાથી લડવા બમણો ડેટા આપી રહી છે Jio, જાણો ડેટા પેકની કિંમત

કોરોના કહેરથી બચવા માટે લોકો ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા. ઓફિસના કામ પણ ઘરેથી કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના કહેરથી બચવા માટે લોકો ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા. ઓફિસના કામ પણ ઘરેથી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે જનતા કર્ફ્યુની વાત કરી હતી. જિયોએ લોકોને વર્ચુઅલી કનેક્ટ રાખવા માટે પેકના ડેટાને બમણો કરી દીધો છે. જિયોનું કહેવું છે કે તેનાથી લોકોને ઘરમાં રહેવામાં મદદ મળશે. જિયો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમને બમણો ડેટા-બૂસ્ટર તરીકે મળશે. જો તમારું પહેલાથી કોઈ પેક ચાલી રહ્યું છે અને તેનો ડેઈલી હાઇસ્પીડ ડેટા ખર્ચ થઈ જાય છે તો આ પેકનો ઉપયોગ કરી શકો છો. જેમકે, તમને રોજ 1.5 જીબી હાઇસ્પીડ ડેટા મળે છે. તે ખતમ થઈ ગયા બાદ આ પેકનો પ્રયોગ કરી શકો છે. તેનાથી ડબલ ડેટાની વેલિડિટી તમને પ્લાન મુજબ મળશે.
આ પેકની સાથે તમને નોન જિયો પર કોલિંગ મિનિટ્સ પણ મળશે. નોન જિયો નંબર પર કોલ કરવા માટે તમને 75,200, 500 અને 1000 મિનિટની કોલિંગ સુવિધા પણ મળશે. પહેલા 11 રૂપિયાના પેક પર 400 એમબી ડેટા મળતો હતો, તેના બદલ હવે 800 એમબી ડેટા મળશે. તેવી જ રીતે 21 રૂપિયાના પેકમાં 1 જીબીના બદલે 2 જીબી, 51 રૂપિયાના પેકમાં 3 જીબીની બદલે 6 જીબી અને 101 રૂપિયાના પેકમાં 6 જીબીના બદલે 12 જીબી ડેટા મળશે. આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપનીએ પણ ઘરેથી કામ કરતાં લોકો માટે વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યો છે. કંપની તરફથી એક નિવેદનમાં જણાવાયું કે, જે ગ્રાહકો પાસે કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન નથી અને લેન્ડલાઈન છે તેઓ પણ લાભ ઉઠાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget