શોધખોળ કરો

Credit Card: ક્રેડિટ કાર્ડને લઈ ક્યારેય ન કરો આ પાંચ ભૂલ, નહી તો વધી જશે મુશ્કેલી 

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ઘણી વખત આ 5 ભૂલો કરો છો. આ ભૂલોનું પરિણામ એ આવે છે કે આપણે કાયમ માટે દેવામાં ડૂબી જઈએ છીએ.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ઘણી વખત આ 5 ભૂલો કરો છો. આ ભૂલોનું પરિણામ એ આવે છે કે આપણે કાયમ માટે દેવામાં ડૂબી જઈએ છીએ. આ સ્થિતિમાં, આપણે આ ભૂલો વિશે જાણવું જોઈએ જેથી કરીને આપણે આ દેવાની જાળમાં ક્યારેય ફસાઈ ન શકીએ. જો આ ભૂલો ટાળવામાં આવે તો આપણો ક્રેડિટ સ્કોર ક્યારેય ખરાબ નહીં થાય. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે હંમેશા મિનિમમ ચુકવણી કરવી જોઈએ. દેવું ચૂકવવાની આ એક સરસ રીત છે. જો તમે વધુ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ બાકી રાખો છો તો ભવિષ્યમાં તમને વધુ દેવાનો સામનો કરવો પડી શકે છે. જો તમે મિનિમમ  ચુકવણી કરો છો, તો તમારું વ્યાજ આવરી લેવામાં આવશે. જો કે, તમારે  ફુલ પેમેન્ટની ચુકવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આના કારણે તમારે ક્યારેય દેવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

ક્રેડિટ કાર્ડથી લેટ પેમેન્ટ કરો છો.  આપણે મોડું બિલ ચૂકવવાનું ટાળવું જોઈએ. જ્યારે તમે લેટ પેમેન્ટ કરો છો, તો તમારે  ચાર્જ પણ ચૂકવવા પડશે. તમારા ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર પણ વધી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર પણ બગડી શકે છે. જો તમને તમારા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરતી વખતે કોઈ સમસ્યા આવે છે, તો તમારે ક્રેડિટ કાર્ડ કંપનીનો સંપર્ક કરવો જોઈએ.

જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડના દેવામાં  આવો છો, ત્યારે તમારે સૌથી પહેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારું દેવું વધી જશે, જેને ચુકવવામાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાને બદલે તમારે તેને ચૂકવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તમારા ખર્ચાઓ પર નજર રાખવા માટે, તમારે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પર ધ્યાન આપવું પડશે. આના પરથી તમે જાણી શકો છો કે તમે કેટલો ખર્ચ કરો છો અને તમારે કેટલી ચૂકવણી કરવી કરવાની છે સાથે જ વ્યાજ દર અને ફી વિશે પણ વિશે પણ જાણી શકો છો. તમારા સ્ટેટમેન્ટની સમીક્ષા કરવાથી તમને તમારી લોન ચૂકવવામાં મદદ મળી શકે છે.

જ્યારે પણ આપણે કોઈ દેવામાં આવી જઈએ  ત્યારે આપણે ક્રેડિટ કાર્ડ કંપનીનો સંપર્ક કરવો જોઈએ. કેટલીકવાર કંપની આમાં આપણને મદદ કરે છે. મદદ માટે પૂછવામાં આપણે ક્યારેય સંકોચાવું  જોઈએ નહીં.

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરતી વખતે તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખવું જોઈએ.
તમારે પહેલા નાની લોન ચૂકવવી જોઈએ. તે પછી તમારે મોટું દેવું ચૂકવવું જોઈએ.
તમે ક્રેડિટ કાર્ડ લોનની ચુકવણી માટે નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો
નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો
પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ
પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget