શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નમાં સચિન સહિત ક્યા ક્રિકેટરો રહ્યા હાજર, જુઓ તસવીરો
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન આજ રોજ શ્લોકા મહેતા સાથે યોજાઈ રહ્યા છે. આ શાહી લગ્નમાં બોલીવુડ, રાજકારણ, રમતગમતથી લઈ દેશ-વિદેશની અનેક હસ્તીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
મુકેશ અંબાણીના દિકરા આકાશ અને શ્લોકાના લગ્નમાં ક્રિકેટરોએ પણ હાજરી આપી છે. સચિન તેડૂલર, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ઝહીર ખાન સહિતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટના ભગવાન સચિન તેંડૂલકર પત્ની અંજલી સાથે આકાશ-શ્લોકાના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો.
યુવરાજ સિંહ પણ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો.
ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગારિકા સાથે અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
ભારતીય ટીમના ખેલાડી પંડ્યા બ્રધર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ લગ્નમાં હાજર રહ્યા હતા.
શ્રીલંકાનો ક્રિકેટર મહિલા જયવર્ધને પણ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. ભારતનો પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પત્ની સાથે હાજર રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement