શોધખોળ કરો

OTP વગર પણ એકાઉન્ટમાંથી રૂપિયા થઈ શકે છે ગાયબ, સાઇબર અપરાધી આ એપનો લઈ રહ્યા છે સહારો

ઓટીપી વગર પણ તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે.

નવી દિલ્હીઃ આજકાલ ફોન અને ઈન્ટરનેઠના વધતા ઉપયોગના કારણે અનેક પ્રકારના ગુના સામે આવી રહ્યા છે. હજુ સુધી બેંક દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને તમારો ડેબિટ, ક્રેડિટ કાર્ડ પિન નંબર કે ઓટીપી શેર ન કરવાનું કહેવામાં આવતું હતું. પરંતુ હવે સાઇબર અપરાધીઓ નવી રીતે ક્રાઇમને અંજામ આપી રહ્યા છે. જે મુજબ ઓટીપી વગર પણ તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે. આવા લોકો ફોન કરીને તમને કોઈ પ્રકારની મદદ ઓફર કરે છે. જે બહાને ફોન કે લેપટોમાં પણ કોઈ પ્રકારની એપ ડાઉનલોડ કરાવે છે. જે બાદ ક્ષણભરમાં તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી ચોરીને તમને ચૂનો લગાવે છે. સાઇબર ક્રિમિનલ ફોન કરીને તમને જાળમાં ફસાવે છે. એક ઘટના મુજબ, દિલ્હીના રહેવાસી સુરેશ પર પેટીએમ કેવાયસી વેરિફિકેશનનો ફોન આવ્યો હતો. ફોન કરતાં શખ્સે કહ્યું કે, જો વેરિફિકેશન નહીં કરો તો 24 કલાકમાં એકાઉન્ટ બંધ થઈ જશે. ફોન કરનાર વ્યક્તિએ સુરેશને તેના મોબાઇલમાં ક્વિક સપોર્ટ એપ ડાઉનલાડ કરવા કહ્યું, જે બાદ બીજા એકાઉન્ટમાંથી સુરેશને રૂપિયા નાંખવા કહ્યું. સુરેશે બીજા એકાઉન્ટથી એક રૂપિયો ટ્રાન્સફર કર્યો. આ દરમિયાન તે વ્યક્તિએ ક્વિસ સપોર્ટથી ફોન હેક કરી લીધો અને સુરેશના ક્રેડિટ કાર્ડનો પિન જોઈ લીધો. તેણે 9,999 રૂપિયાના બે ટ્રાન્ઝેક્શન કરી લીધા. સુરેશે આ મામલે એફઆઈઆર નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget