શોધખોળ કરો

14 જૂન 2025 સુધી મફતમાં કરી શકશો આધારકાર્ડ અપડેટ, જાણો ઓનલાઈન પ્રોસેસ  

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા ફરી લંબાવી છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા ફરી લંબાવી છે. હવે તમે તમારું આધાર કાર્ડ 14 જૂન 2025 સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. પહેલા આ સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધી હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

UIDAIનું પગલું લાખો લોકો માટે રાહત છે

UIDAI એ આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે. એક્સ પર જારી કરાયેલા પોસ્ટ UIDAIએ કહ્યું, "આધાર અપડેટની મફત સેવા 14 જૂન, 2025 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ આ સુવિધા ફક્ત myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ છે."

14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરો

જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ માહિતી બદલવા માંગો છો, તો તમને હવે 14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરાવવાની તક મળશે. તે પછી તમારે આધાર અપડેટ માટે ફી ચૂકવવી પડશે. આ નિર્ણયથી લાખો આધાર ધારકોને રાહત મળી છે, ખાસ કરીને જેમની પાસે સમય ઓછો હતો.

આ રીતે ઓનલાઈન અપડેટ કરો

  • વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઇન કરો.
  • હવે હોમપેજ પર દેખાતા માય આધાર પોર્ટલ પર જાઓ.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને અહીં લોગિન કરો.
  • હવે તમારી વિગતો તપાસો અને જો તે સાચી છે તો પછી સહી વાળા બોક્સ પર ટિક કરો.
  • જો ડેમોગ્રાફીક જાણકારી ખોટી જણાય તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો.
  • પછી દસ્તાવેજ અપલોડ કરો. આ દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપે અપલોડ કરી શકાય છે.

આ અપડેટ્સ માટે કેન્દ્રમાં જવું પડશે

મફત આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન ઉપલબ્ધ છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેટ માટે તમારે આધાર કેન્દ્ર પર જઈને નિર્ધારિત ફી ચૂકવવી પડશે. દરમિયાન, ધ્યાનમાં રાખો કે કેટલાક અપડેટ્સ છે જે ઓનલાઈન નહીં પણ કેન્દ્રની મુલાકાત લઈને કરવા પડશે. આમાં, જો તમે આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માંગો છો. પછી આ માટે તમારે આધાર સેન્ટર જવું પડશે.        

SIP બંધ કરી રહ્યા છે રોકાણકારો, નવી SIP ચાલુ કરવાની ગતિ ધીમી પડી, જાણો કારણ     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget