શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કામ ની વાતઃ આ સરકારી યોજનામાં દર મહિને 1500 રૂપિયા જમા કરો, તમને મળશે 35 લાખ, જાણો વિગતે

કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે આ સ્કીમમાં રોકાણ કરે છે અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદે છે, તો તેનું માસિક પ્રીમિયમ 55 વર્ષ માટે 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા હશે.

Government Scheme: પોસ્ટ ઓફિસ યોજના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પૈકી એક છે. એક તો તમને સારું વળતર મળે છે. ઉપરાંત, આ યોજનાઓ સંપૂર્ણપણે સલામત છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા માંગીએ છીએ, જેમાં તમે બહુ ઓછા રોકાણમાં પણ મોટું ફંડ બનાવી શકો છો.

આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. તે એક પ્રકારની વીમા યોજના છે. તમારે દરરોજ માત્ર રૂ. 50 (દર મહિને રૂ. 1500)નું રોકાણ કરવું પડશે અને તમને રૂ. 35 લાખ મળી શકે છે. જાણો આ સ્કીમની ખાસ બાબતો વિશેઃ-

19 થી 55 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ યોજના હેઠળ લઘુત્તમ વીમાની રકમ 10,000 રૂપિયા છે.

આ સિવાય જો મહત્તમ રકમની વાત કરીએ તો તે 10 લાખ રૂપિયા છે.

પ્રીમિયમની રકમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે.

પ્રીમિયમ ભરવા માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ છે.

આ યોજના હેઠળ લોન લઈ શકાય છે પરંતુ પોલિસી ખરીદ્યાના 4 વર્ષ પછી જ આ સુવિધા મેળવી શકાય છે.

આ યોજનામાં જીવન વીમાનો લાભ પણ ઉપલબ્ધ છે.

આ પોલિસી 3 વર્ષ પછી સરન્ડર કરી શકાય છે.

આમાં ગ્રાહકોને બોનસની સુવિધા પણ મળે છે. ગ્રાહકોને 1000 રૂપિયા દીઠ 65 રૂપિયાની ખાતરી આપવામાં આવી હતી.

તમે આ પોલિસી ઈન્ડિયા પોસ્ટમાંથી લઈ શકો છો.

તમને આ રીતે 35 લાખ મળશે

જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે આ સ્કીમમાં રોકાણ કરે છે અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદે છે, તો તેનું માસિક પ્રીમિયમ 55 વર્ષ માટે 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા હશે.

આવી સ્થિતિમાં, ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષ માટે 34.60 લાખ રૂપિયાનો પાકતી મુદતનો લાભ મળશે.

(અહીં એબીપી ન્યૂઝ કોઈપણ સ્કીમમાં રોકાણની સલાહ નથી આપી રહ્યું. અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. કોઈપણ સ્કીમમાં પૈસા જમા રોકતા પહેલા નિષ્ણાતોની સલાહ લો)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget