શોધખોળ કરો

ફ્લાઇટમાં ફરીથી મળવાનું શરૂ થશે ફૂડ, સરકારે પેકેટબંધ ફૂડ સર્વ કરવાની આપી મંજૂરી

DGCA New Guidelines: ડિસ્પોઝેબલ ગ્લાસ, બોટલ, કેન અને કંટેનરમાં જ ચા, કોફી તથા અન્ય પદાર્શ પીરસવામાં આવશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફૂડ સર્વ કરવા માટે ક્રૂને ગ્લવ્સનો એક નવો સેટ પહેરવો પડશે.

નવી દિલ્હીઃ સરકારે ઘરેલુ ઉડાન દરમિયાન વિમાનમાં પ્રી પેક્ડ સ્નેક્સ, ફૂડ પીરસવાની મંજૂરી આપી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં તૈયાર ગરમ ફૂડ ઉપલબ્ધ કરાવવાની મંજૂરી મળી ચુકી છે. તેની સાથે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર માસ્ક પહેરવાની ના પાડે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે પહેલાથી પેક કરવામાં આવેલા સ્નેક્સ, મીલ્સ અન બેવરેજ ઉડાનમાં આપી શકાય છે. મંત્રાલયે કહ્યું, પ્રી પેક્ટ ફૂડ માટે સિંગલ યૂઝ ટ્રે, પ્લેટ અને કટલરીનો જ ઉપયોગ કરાશે. ડિસ્પોઝેબલ ગ્લાસ, બોટલ, કેન અને કંટેનરમાં જ ચા, કોફી તથા અન્ય પદાર્શ પીરસવામાં આવશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ફૂડ સર્વ કરવા માટે ક્રૂને ગ્લવ્સનો એક નવો સેટ પહેરવો પડશે. આ પહેલા ચા, કોફી સહિત અન્ય વસ્તુઓ પીરસવા પ્રતિબંધ લગાવાયો હતો. એરલાઇન્સને માત્ર પેક્ડ ફૂડ આઈટમ તથા ઠંડા નોન આલ્કોહોલિક બેવરેજ અને પાણીની બોટલો આપવાની મંજૂરી હતી. કોરોના મહામારીના કારણે આ પ્રતિબંધ લગાવાયો હતો. હવે  વિમાનમાં મનોરંજનની સુવિધા પણ આપવામાં આવી શકે છે. શરત એટલી રાખવામાં આવી છે કે પેસેન્જરોને બોર્ડિંગ પહેલા બેક ઓફ સીટ ઈનફ્લાઈટ એન્ટરેનમેંટ સ્ક્રીનને સેનેટાઇઝ કરાશે. પેસેન્જરો માટે ડિસ્પોઝેબલ કે સેનેટાઇઝ્ડ હેડફોન આપવામાં આવી શકે છે. સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે US Election 2020: ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસમાં ટોચના પદ પર બેસવાની નથી કાબેલિયત, ઈવાન્કા ટ્રમ્પ છે સારી

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget