શોધખોળ કરો

31 માર્ચ પહેલા કરો આ 5 જરૂરી કામ, નહીતર થશે નુકસાન

જો તમે આ કામ વહેલીતકે પુરા નહિ કરો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આવા પાંચ અગત્યના કામો છે જે તમારે 31 માર્ચ આવતા પહેલા પુરા કરવા જરૂરી છે.

માર્ચ મહિનો એટલે  નાણાકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષ 2022-23માં ઘણા ફેરફારો થવાના છે. આ પહેલા આ મહિનાની 31મી માર્ચ પહેલા અનેક મહત્વના કામો છે, જે તમારે પુરા કરી દેવા જોઈએ. જો તમે આ કામ વહેલીતકે પુરા નહિ કરો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આવા પાંચ અગત્યના કામો છે જે તમારે 31 માર્ચ આવતા પહેલા પુરા કરવા જરૂરી છે. 

1. આધાર-PAN લિંક કરો :  પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PANને આધાર સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે. આ સિવાય વધુ નુકસાન પણ થઈ શકે છે.

2.ઇન્કમટેક્ષમાં છૂટ માટે આ કામ કરો : જો તમે આવકવેરા મુક્તિનો લાભ લેવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે 31મી માર્ચ સુધીમાં રોકાણ કરવું પડશે. આવકવેરા કાયદાની વિવિધ કલમો જેમ કે 80C અને 80D હેઠળ કરાયેલા રોકાણને કર મુક્તિનો લાભ મળે છે.

3. મોડું અને રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરો : 2019-20 માટે મોડું અથવા સુધારેલું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી વિલંબિત રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. આ માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 

4.બેંક ખાતાનું KYC : ડીમેટ અને બેંક ખાતા ધારકોએ 31 માર્ચ 2022 પહેલા KYC અપડેટ કરવાનું રહેશે. KYC હેઠળ, બેંક ગ્રાહકોને તેમના પાન કાર્ડ, સરનામું જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા કહે છે. આ સાથે તાજેતરના ફોટોગ્રાફ્સ અને અન્ય માહિતી પણ માંગવામાં આવી છે. નિયમો અનુસાર, જો તમારું KYC અપડેટ ન થાય તો તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. પણ યાદ રાખો ક્યારે પણ ફોનકોલ પર KYC અપડેટ ન કરો. 

5. ફોર્મ 12B સબમિટ કરો : જો તમે 1 એપ્રિલ, 2021 પછી નોકરી બદલી છે, તો ફોર્મ 12B દ્વારા નવી કંપનીને અગાઉની નોકરીમાં કાપવામાં આવેલા TDSની માહિતી આપો. જો 31 માર્ચ સુધીમાં ફોર્મ 12B સબમિટ કરવામાં ન આવે, તો કંપની વધુ TDS કાપી શકે છે, જે તમારું નુકસાન થશે. તેનાથી તમારી પરેશાનીઓ વધી શકે છે.

ટોપ સ્ટોરી

Gold-Silver Price: સોનું ધડામ, આજે ચાંદીની શું છે સ્થિતિ ? જુઓ 15 સપ્ટેમ્બરનો ગૉલ્ડ-સિલ્વરનો તાજા રેટ
Gold-Silver Price: સોનું ધડામ, આજે ચાંદીની શું છે સ્થિતિ ? જુઓ 15 સપ્ટેમ્બરનો ગૉલ્ડ-સિલ્વરનો તાજા રેટ
Stock Market: TATAનો આ શેર બન્યો રોકેટ, 20 ટકા અપ થયા બાદ વાગી અપર સર્કિટ
Stock Market: TATAનો આ શેર બન્યો રોકેટ, 20 ટકા અપ થયા બાદ વાગી અપર સર્કિટ
Organic Market માં મોટો સવાલ- ભરોસો કરવો કે Proof જોવું? COWBERRYનું મોડેલ આપી રહ્યું છે નવો જવાબ
Organic Market માં મોટો સવાલ- ભરોસો કરવો કે Proof જોવું? COWBERRYનું મોડેલ આપી રહ્યું છે નવો જવાબ
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Embed widget