શોધખોળ કરો

પાન કાર્ડની પ્રક્રિયા થઇ સરળ, ઘરે બેઠા એક મિનિટમાં કરો ડાઉનલોડ

જો તમે PAN કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તમારી પાસે પહેલાથી જ PAN કાર્ડ છે

જો તમે PAN કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તમારી પાસે પહેલાથી જ PAN કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ થવાના છે. કારણ કે આવકવેરા વિભાગ નવી યોજના પર કામ કરી રહ્યું છે. આમાં યુઝર્સને તરત જ ઈ-પાન કાર્ડ મળે છે. હવે સરકાર તેમાં ઘણા ફેરફાર પણ કરી શકે છે. આજે અમે તમને પાન કાર્ડ વિશે કેટલીક બાબતો જણાવીશું, આમાં અમે માહિતી આપીશું કે તમે ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કેવી રીતે સુધારા કરી શકો છો. કારણ કે આ ખૂબ જ ખાસ હશે.

ઈ-પાન કેવી રીતે ડાઉનલોડ કરવું

-તમે NSDL પોર્ટલનો ઉપયોગ કરીને e-PAN પણ ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલા તમારે પોર્ટલ લિંક પર જવું પડશે.

-અહીં તમે બે વિકલ્પો જોશો, એક PAN હશે જ્યારે બીજો Acknowledgement Number હશે.

-અહીં તમારે PAN, આધાર નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરવો પડશે.

-સૂચનાઓને ધ્યાનથી વાંચો, નીચેના એક્સેપ્ટન્સ બોક્સ પર ટિક કરો અને છેલ્લે સબમિટ પર ક્લિક કરો.

-અહીં તમને e-PAN PDF પોપ-અપ જોવા મળશે.

UTIITSL પોર્ટલ પરથી ડાઉનલોડ કરો

-સૌથી પહેલા તમારે UTIITSL પોર્ટલ પર જવું પડશે.

-અહીં તમારે જન્મતારીખ, પાન નંબર અને કેપ્ચા નાખવો પડશે.

-સબમિટ કર્યા પછી આગળનું પેજ ખુલશે.

-એકવાર ક્રેન્ડેશિયલ વેરિફાઇ થયા બાદ તમારા નંબર પર લિંક મોકલવામાં આવશે. તમે અહીં જઈને પ્રક્રિયાને અનુસરી શકો છો.

-લિંક પર ગયા પછી તમારે વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે અને તમને ઇ-પાન મળશે.

કરેક્શન

સરનામું અથવા નામમાં ફેરફારના કિસ્સામાં તમે ઑનલાઇન પોર્ટલની મુલાકાત પણ લઈ શકો છો. અહીં ગયા પછી તમે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. PAN વિગતો 15 દિવસમાં અપડેટ કરવામાં આવશે. એકવાર વિનંતી સ્વીકારવામાં આવે તે પછી પાન કાર્ડ તમારા ઘરે મોકલવામાં આવશે.                                                          

તમારુ PAN Card ખોવાઇ ગયું છે તો આજે જ ઓનલાઇન ડાઉનલોડ કરો e-PAN Card , જાણો સરળ રીત

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું ?
Gold Silver Price Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું ?
રીલાયન્સ ફાઉન્ડેશનનું મિશન: 87 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ અને જિયોનો 12 ભાષાઓમાં ફ્રી AI કોર્સ
રીલાયન્સ ફાઉન્ડેશનનું મિશન: 87 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ અને જિયોનો 12 ભાષાઓમાં ફ્રી AI કોર્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget