શોધખોળ કરો

ઇકોનોમીને ઝટકો, ઓગસ્ટમાં કોર સેક્ટરની ગ્રોથમાં 0.5 ટકાનો ઘટાડો

જૂલાઇ મહિનામાં આ ગ્રોથ 2.1 ટકા હતો જ્યારે ઓગસ્ટ 2018માં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દર 4.7 ટકા હતો.

નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનામાં આઠ કોર સેક્ટરનો વિકાસ દર રિપોર્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં આઠ કોર સેક્ટર્સની ગ્રોથમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે જૂલાઇ મહિનામાં આ ગ્રોથ 2.1 ટકા હતો જ્યારે ઓગસ્ટ 2018માં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દર 4.7 ટકા હતો. વાસ્તવમાં આઠ કોર સેક્ટર્સનો વિકાસ દરમાં ઘટાડો મોદી સરકાર માટે એક મોટો ઝટકા સમાન છે. સોમવારે જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ અનુસાર, કોર સેક્ટરના આઠ મહત્વના ઇન્ડસ્ટ્રિઝની ઇડેક્સ 128.2 રહ્યો છે. છેલ્લા વર્ષના આંકડાઓની સરખામણીએ તેમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019-20ના એપ્રિલ-ઓગસ્ટ મહિના દરમિયાન આ 2.4 ટકા રહ્યો છે. જ્યારે છેલ્લા વર્ષ દરમિયાન 5.7 ટકા હતો. વાસ્તવમાં સરકારના તમામ પ્રયાસો છતાં ઉદ્યોગોનો વૃદ્ધિ દર ગતિ પકડી રહ્યો નથી. જૂલાઇમાં આઠ કોર સેક્ટરનો  વિકાસ 2.1 ટકા હતો. જેનાથી એક આશા જાગી હતી કે આગળ સુધારો થશે પરંતુ ઓગસ્ટ મહિનાના આંકડાઓએ આ આશાઓને ઝટકો આપ્યો છે. આ અગાઉ જૂન મહિનામાં આઠ મહત્વના ઉદ્યોગોનો ગ્રોથ ઘટીને 0.2 ટકા રહ્યો હતો. કોર સેક્ટરમાં ઘટાડા પાછળનું કારણ ઓઇલની કિંમતમાં ઉછાળો અને સિમેન્ટના ઉત્પાદનમાં મંદી હોવાનું માનવામાં આવે છે.

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget