શોધખોળ કરો

EPFO લોન્ચ કરવા જઈ રહ્યું છે નવી એપ, જાણો તેમાં કઈ-કઈ સુવિધા મળશે?

EPFO સાથે જોડાયેલા કરોડો ​​કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.

EPFO સાથે જોડાયેલા કરોડો ​​કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. હવે પોતાના પીએફના રૂપિયા ઉપાડવા માટે વધુ રાહ જોવાની કે લાંબા કાગળકામની જરૂર રહેશે નહીં. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માર્ચ-એપ્રિલ 2026માં એક નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે UPI મારફતે PF ભંડોળને બેન્ક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે. તો ચાલો EPFO​​ની નવી એપ્લિકેશન અને તેના ફીચર પર એક નજર કરીએ.

ઉમંગથી અલગ હશે નવી EPFO ​​એપ્લિકેશન 

અધિકારીઓના મતે, આ નવી એપ્લિકેશન હાલની ઉમંગ એપ્લિકેશનથી અલગ હશે. તે સીધી ગ્રાહકના બેન્ક ખાતા સાથે લિંક હશે અને BHIM સહિત અન્ય UPI એપ્લિકેશનો સાથે કામ કરશે. તેનો ધ્યેય PF ઉપાડ માટે સંપૂર્ણપણે બેન્કિંગ લેવલની સુવિધા પૂરી પાડવાનો છે. નવી સિસ્ટમ હેઠળ ભંડોળ EPFO ​​ખાતામાંથી સીધા ગ્રાહકના લિંક્ડ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ સભ્યો UPI પિન દાખલ કરીને તાત્કાલિક ભંડોળ ઉપાડી શકશે. હાલમાં આ સુવિધા ઉપલબ્ધ નથી અને પીએફ ઉપાડ માટે UAN પોર્ટલ અથવા ઉમંગ એપ્લિકેશનથી ક્લેમ કરવાની જરૂર પડે છે, જેમાં સમય લાગે છે.

સિસ્ટમ ટ્રાયલ મોડમાં છે.

EPFO એ આ નવી સુવિધાનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. હાલમાં તકનીકી ખામીઓને સમયસર દૂર કરી શકાય તે માટે લગભગ 100 ડમી એકાઉન્ટ્સ પર પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ કહે છે કે એકવાર પરીક્ષણ પૂર્ણ થઈ ગયા પછી એપ્લિકેશન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

કેટલું પીએફ ઉપાડી શકાય છે?

નિયમો અનુસાર, સભ્યો તેમના EPF બેલેન્સમાંથી મહત્તમ 75 ટકા ઉપાડી શકે છે. નિવૃત્તિ ભંડોળ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે બાકીના 25 ટકા ખાતામાં રાખવા ફરજિયાત છે. નોકરી ગુમાવવાની સ્થિતિમાં પણ આ જ નિયમો લાગુ પડે છે. વધુમાં બાકીના 25 ટકા પીએફ ફક્ત ચોક્કસ સમય પછી જ ઉપાડી શકાય છે.

નવી એપ આ ખાસ સુવિધાઓ પ્રદાન કરશે

UPI મારફતે તાત્કાલિક PF ઉપાડી શકાશે.
એલિજિબલ બેલેન્સ અને લઘુત્તમ બેલેન્સ વિશે અલગ માહિતી
રીઅલ-ટાઇમ ક્લેમ સ્ટેટસ
5 લાખ રૂપિયા સુધીની ઓટો-સેટલમેન્ટ સુવિધા
ડિજિટલ KYC અને સેલ્ફ કરેક્શન ફીચર
પાસબુક અને બેલેન્સ ચેક જેવી સેવાઓ
AI-આધારિત બહુભાષી સપોર્ટ

EPFO 3.0 તરફ એક મોટું પગલું

આ નવી એપ EPFO ​​3.0 અપગ્રેડનો એક ભાગ છે, જે ડિજિટલ ક્લેમ, ઝડપી વેરિફિકેશન અને સરળ સેવાઓ પર ભાર મૂકે છે. EPFO ​​પાસે આશરે 26 લાખ કરોડનું કુલ ભંડોળ છે અને તેના આશરે 300 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, જેમાંથી આશરે 7.5 કરોડ એક્ટિવ મેમ્બર્સ છે. વધુમાં, એવું માનવામાં આવે છે કે નવી UPI સુવિધા બીમારી, લગ્ન, શિક્ષણ અથવા કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં PF ભંડોળ ઉપાડવાનું ખૂબ સરળ અને ઝડપી બનાવશે.

ટોપ સ્ટોરી

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget