શોધખોળ કરો

ફેસબુકનો નફો 51% ઘટ્યો, કારણ જાણીને ચોંકી જશો

ફેસબુકના નફામાં વિતેલા વર્ષની તુલનામાં આ વખતે ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેસબુકે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 2.4 અબજ ડોલર (16,766 કરોડ રૂપિયા)નો નફો કર્યો છે.

નવી દિલ્હીઃ ફેસબુકના નફામાં વિતેલા વર્ષની તુલનામાં આ વખતે ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેસબુકે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 2.4 અબજ ડોલર (16,766 કરોડ રૂપિયા)નો નફો કર્યો છે. જે વિતેલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 51 ટકા ઓછો છે. કાયદાકીય ખર્ચમાં વધારો થવાને કારણે નફામાં ઘટાડો થયો છે. અહેવાલ અનુસાર કંપનીએ ડેટા પ્રાઈવેસી સાથે જોડાયેલ કેસમાં કાયદા કીય ખર્ચ માટે 3 અબજ ડોલર (20,958 કરોડ રૂપિયા) અલગથી ફાળવ્યા છે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે ડેટા પ્રાઈવસીના મામલામાં ફેડરલ ટ્રેડ કમીશન 3થી 5 અબજ ડોલરનો દંડ લગાવી શકે છે. જોકે આ માહિતીની રોકાણકારો પર કોઈ અસર થઈ નથી. બુધવારે આફ્ટર અવર્સમાં ફેસબુકનો શેર 10% વધ્યો હતો. ફેસબુકનો નફો 51% ઘટ્યો, કારણ જાણીને ચોંકી જશો જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 26 ટકા વધીને 15 અબજ ડોલરે (1.04 લાખ કરોડ રૂપિયાએ) પહોંચી ગઈ. પ્રતિ યુઝર સરેરાશ આવક 16 ટકા વધીને 6.42 ડોલર રહી છે. ગત વર્ષે સમાન ગાળામાં કંપનીની પ્રતિ યૂઝર આવક 5.53 ડોલર હતી. ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 8 ટકા વધી 156 કરોડ થઈ છે. મંથલી એક્ટિવ યુઝર્સ પણ 8 ટકા વધી 238 કરોડ થયા છે.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
Embed widget