શોધખોળ કરો

31 માર્ચ પહેલા પતાવી લો FASTag KYC સાથે જોડાયેલુ કામ, નહી તો ટોલટેક્સ પર થશે મુશ્કેલી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. એટલે કે, તમારી પાસે KYC અપડેટ કરવા માટે હવે થોડા દિવસો બાકી છે.

FASTag KYC : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા Fastag KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. એટલે કે, તમારી પાસે KYC અપડેટ કરવા માટે હવે થોડા દિવસો બાકી છે. NHAI વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ હવે દરેક વાહન માટે એક ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. આ ફાસ્ટેગનો ઉપયોગ અન્ય કોઈ વાહન માટે થઈ શકશે નહીં. NHAI એ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર  કોઈપણ મુશ્કેલી વગર ટોલ ચુકવણી સુનિશ્ચિત કરવા KYC ને સમયસર અપડેટ કરવા જણાવ્યું છે. જો તમે 31 માર્ચ સુધીમાં Fastag KYC અપડેટ નહીં કરો તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ રહેશે નહીં.

હાઈવે પર ટોલ વસૂલવાની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ છે જે ટોલ પ્લાઝા પર ટેક્સ ચુકવણીને સરળ બનાવે છે. તે ચાલતા વાહનો પર નજર રાખે છે. બેંક એકાઉન્ટ અથવા પ્રીપેડ કાર્ડ સાથે લિંક કરેલ કારની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલા ટેગમાંથી RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાણાં કાપવામાં આવે છે. જ્યારે ફાસ્ટેગ સાથે ફીટ કરેલી કાર ટોલ બૂથની નજીક આવે છે, ત્યારે સિસ્ટમ ટેગને સ્કેન કરે છે અને તેની સાથે લિંક કરેલા કાર્ડ અથવા એકાઉન્ટમાંથી સીધા જ ટોલ કાપે છે. ફાસ્ટેગ એક ઉપકરણ છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી છે. જેના દ્વારા સ્પીડમાં ચાલતા વાહનના ખાતામાંથી ડાયરેક્ટ ટોલ પેમેન્ટ કપાય છે. 

FASTag KYC કેવી રીતે કરવું?

ફાસ્ટેગના કેવાયસીને અપડેટ કરવા માટે, નીચે આપેલા પગલાંને અનુસરો.

સૌથી પહેલા ફાસ્ટેગની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

હવે તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને OTP દ્વારા લોગ ઇન કરવું પડશે.

આ પછી 'માય પ્રોફાઇલ' વિભાગમાં જાઓ.

હવે તમારે KYC ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીં વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો.

હવે તમારું KYC પૂર્ણ થઈ ગયું છે.

FASTag KYC માટે જરૂરી દસ્તાવેજો

તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર

આધાર, મતદાર કાર્ડ જેવા આઈ.ડી

સરનામાનો પુરાવો

પાસપોર્ટ સાઇઝનો ફોટો

FASTag KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

આ માટે તમારે ફાસ્ટેગની વેબસાઈટ પર જવું પડશે.

હવે નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગ ઇન કરો.

આ પછી મારા પ્રોફાઇલ વિભાગમાં જાઓ. અહીં તમે તમારા ફાસ્ટેગનું KYC સ્ટેટસ જોશો.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget