શોધખોળ કરો

રિલાયન્સ Jioમાં વધુ એક કંપનીએ કર્યુ 6598 કરોડ રૂપિયાનું રોકાણ, એક મહિનામાં જિયોની ચોથી મેગા ડીલ

સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં લેવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોમાં ન્યૂયોર્કની પ્રાઇવેટ ઇક્વિટી કંપની જનરલ એટલાંટિકે 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલ અંતર્ગત જનરલ એટલાંટિક જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા હિસ્સો ખરીદશે. કોઈપણ એશિયન કંપનીમાં જનરલ એટલાંટિકનું સૌથી મોટું રોકાણ છે. રવિવારે રાતે આ જાણકારી સામે આવી હતી. રિલાયન્સ જિયોના ચાર સૌથી મોટા સોદા છેલ્લા ચાર સપ્તાહમાં રિલાયન્સ જિયોની ચોથી મેગા ડીલ છે અને 67,194.75 કરોડ રૂપિયાનું ફંડ હાંસલ કરવાનો રસ્તો ખોલી દીધો છે. આ ક્રમમાં સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં લેવાની જાહેરાત કરી હતી. ફેસબુક ડીલના થોડા દિવસો બાદ વિશ્વના સૌથી મોટા ટેક ઈન્વેસ્ટર સિલ્વરલેકે 5665.75 કરોડ રૂપિયામાં જિયોમાં 1.15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ ઉપરાંત અમેરિકાની વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી અને આ માટે 11,367 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા દિવસો પહેલા એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રિલાયન્સે માર્ચ 2021 સુધીમાં ઋણ મુક્ત (ઝીરો નેટ ડેબ્ટ) થવાનો ટાર્ગેટ રાખ્યો છે. ડિસેમ્બર 2019ના આંકડા પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 1.53 કરોડ લાખ રૂપિયાનું દેવુ છે. આગામી સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝડપથી ઋણ મુક્ત થવાની દિશામાં અનેક મહત્વની જાહેરાતો કરી શકે છે.

ટોપ સ્ટોરી

મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
8th Pay Commission: DA, પે-સ્કેલ,  પગાર અને પેન્શન, 8માં પગાર પંચ પાસે શું છે મુખ્ય અપેક્ષાઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget