શોધખોળ કરો

Gold and Silver Rates: સોના-ચાંદીની ચકમ વધી કે ઘટી ? જાણો આજના લેટેસ્ટ ભાવ

આ પહેલા અમેરિકાની સંસદે સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી આપી હતી. આ કારણે સોનું 0.1 ટકા વધીને 1875.61 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું.

સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે એમસીએક્સમાં સોનું સામાન્ય ઉછાળે બંધ રહ્યું હતું. તે 0.11 ટકા વધીને 50067 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે છેલ્લા પાંચ સેશનમાં સોનું 50 હજાર રૂપિયાથી વધીને 50,500 રૂપિયા પર પહોંચી ગયું હતું. સિલ્વરમાં 0.24 ટકાનો ઘટાડા સાથે 68650 રૂપિયા પ્રતિ કિલો પર રહી હતી. વૈશ્વિક બજારમાં સોનામાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. એ પણ ત્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજથી વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો આ પહેલા અમેરિકાની સંસદે સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી આપી હતી. આ કારણે સોનું 0.1 ટકા વધીને 1875.61 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. રોકાણકારોને તેને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનાથી વોલ સ્ટ્રીટ અને એશિયન સ્કોટ માર્કેટમાં પણ શાનદાર તેજી જોવા મળી હતી. બીજી બાજુ સોમવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાની કિંમત 49740 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. જોકે, આ વિતેલા સપ્તાહની સરેરાશથી 48904 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી નીચે રહી છે. 28 ડિસેમ્બરે ગોલ્ડ ફ્યૂચર 0.19 ટકા વધીને 50858 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયા. આ પહેલાના સેશનમાં ગોલ્ડ 1.29 ટકા વધીને 96.63 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યું હતું. ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ વધ્યું બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ઈટીએફનું હોલ્ડિંગ 0.2 ટકા વધીને 1169.86 ટન પર પહોંચી ગયું છે. ઘરેલુ માર્કેટમાં ગોલ્ડની કિંમત ઘટી છે પરંતુ હાલમાં આ વર્ષે 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં ગોલ્ડ 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું.

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget