શોધખોળ કરો

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Rate Today: સોનાની વાયદા કિંમત આજે 77,309 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરતી દેખાઈ. જ્યારે, હાજર ભાવ 77,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરતો દેખાયો.

Gold Rate Today 13th December 2024: અમેરિકામાં વ્યાજ દરોમાં કપાત થવાની આશા વધવાથી સોનામાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા અને હાજર બંને બજારોમાં સોનું ઘટાડા સાથે વેપાર કરતું દેખાયું. ઘરેલુ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ એક્સચેંજ પર 5 ફેબ્રુઆરી 2025ની ડિલીવરી વાળું સોનું શુક્રવાર સાંજે 0.85 ટકા કે 660 રૂપિયાના ઘટાડા સાથે 77,309 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરતું દેખાયું. વૈશ્વિક બજારોમાં પણ શુક્રવાર સાંજે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

ગોલ્ડ બજારમાં આજે સોનાના ઘરેલુ હાજર ભાવ લાલ નિશાન પર વેપાર કરતા દેખાયા. ઇન્ન્ડયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનના આંકડા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 767 રૂપિયા ઘટીને 77,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. આગળ, 22 કેરેટ સોનાનો ભાવ 70,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 58,035 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો.

સોનાની વૈશ્વિક કિંમતોમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો. કમોડિટી માર્કેટ આટલે કૉમેક્સ પર સોનું 0.91 ટકા કે 24.70 ડૉલરની ગિરાવટ સાથે 2684.70 ડૉલર પ્રતિ ઔંસ પર વેપાર કરતું દેખાયું. જ્યારે, ગોલ્ડ સ્પૉટ 0.44 ટકા કે 11.66 ડૉલરની ગિરાવટ સાથે 2669 ડૉલર પ્રતિ ઔંસ પર વેપાર કરતું દેખાયું.

આ વર્ષે, એટલે કે જાન્યુઆરી 2024 થી હાલ સુધી, સોનાએ તેના રોકાણકારોને 22.14 ટકા રિટર્ન આપ્યું છે. 1 જાન્યુઆરી 2024ના રોજ સોનાનો ભાવ 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે, ચાંદી આ વર્ષે 22.90 ટકા રિટર્ન આપી ચુકી છે. 1 જાન્યુઆરી 2024ના રોજ ચાંદીની કિંમત 73,395 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

જાણો કે સોનું સાચું છે કે નકલી

આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો.....

LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget