શોધખોળ કરો

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડના લેટેસ્ટ ભાવ

ભારતમાં સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે 13 ઓગસ્ટ 2025 ના રોજ 10  ગ્રામ સોનાનો ભાવ 1 લાખને વટાવી ગયો છે.

ભારતમાં સોનાના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે 13 ઓગસ્ટ 2025 ના રોજ 10  ગ્રામ સોનાનો ભાવ 1 લાખને વટાવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અહેવાલ મુજબ, 24  કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 100,630 રૂપિયા થઈ ગયો છે. માત્ર સોનું જ નહીં પણ ચાંદીમાં પણ વધારો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ 1.650% વધીને 115,690  રૂપિયા થઈ ગયો છે.

સોનું અને ચાંદી કેટલી મોંઘી થઈ છે ?

પાછલા દિવસની વાત કરીએ તો, સોનાનો ભાવ 0.31 % ના વધારા સાથે 100,250 રૂપિયા / 10 ગ્રામ હતો. આજે ભાવ 0.38 % વધીને 100,630 રૂપિયા થઈ ગયા છે. ચાંદીની વાત કરીએ તો, એક દિવસ પહેલા ભાવ 1.33 % વધ્યા હતા. આજે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 1.650 % વધ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 115,690 રૂપિયા પ્રતિ કિલો છે. 999 શુદ્ધતા ધરાવતું સોનું હાલમાં 10,000 રૂપિયા પ્રતિ ગ્રામથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. 995  શુદ્ધતા ધરાવતું સોનું 9966 રૂપિયા પ્રતિ ગ્રામ પર ઉપલબ્ધ છે.

ભારતના મહાનગરોમાં સોનાના ભાવ

મુંબઈમાં 24 કેરેટ સોનાના ભાવ 40 રૂપિયા વધીને 103,788 રૂપિયા/10 ગ્રામ થયા

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના ભાવ 38 રૂપિયા વધીને 99,350 રૂપિયા/10 ગ્રામ થયા

દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 40 રૂપિયા વધીને 104,091 રૂપિયા/10 ગ્રામ થયા

હૈદરાબાદમાં 24 કેરેટ સોનાના ભાવ 39 રૂપિયા વધ્યા, ભાવ 99,148 રૂપિયા/10 ગ્રામ થયા

જયપુરમાં સોનું 40 રૂપિયા મોંઘુ થયું, ભાવ 102,537 રૂપિયા/10 ગ્રામ થયા

લખનૌમાં સોનાના ભાવ 39 રૂપિયા વધ્યા, ભાવ 100,863 રૂપિયા/10 ગ્રામ થયા

વિવિધ શહેરોમાં સોનાના ભાવ અલગ અલગ છે

વિવિધ શહેરોમાં સોનાના ભાવ પણ અલગ અલગ છે. દેશમાં સોનાના ભાવ માટે હજુ સુધી કોઈ એક દર નથી. સ્થાનિક કર અને ઘરેણાં બનાવવાના ચાર્જને કારણે ભાવ પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સોનાના ભાવમાં મહત્તમ ફેરફાર ચેન્નાઈમાં થાય છે. 

સોનું ખરીદતી વખતે તમારા માટે તેની શુદ્ધતા વિશે જાણવું પણ મહત્વપૂર્ણ છે અને તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ સોનાના દાગીના બનાવવા માટે થાય છે અને જ્યારે તમે સોનાના દાગીના ખરીદો છો ત્યારે તમે તેના પર ચિહ્નિત હોલમાર્ક જોઈને તેની શુદ્ધતા વિશે જાણી શકો છો. હકીકતમાં 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ
શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ
આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget