શોધખોળ કરો

Gold Silver Rate: સોનાના ભાવમાં તેજી, ચાંદીના ભાવમાં પણ 1300 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

Gold Silver Rate: સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં આ વધારો ઘણા દિવસોથી સતત જોવા મળી રહ્યો છે.

Gold Silver Rate Today: સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં આ વધારો ઘણા દિવસોથી સતત જોવા મળી રહ્યો છે, જોકે ગયા અઠવાડિયે તેના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યા બાદ ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે બંને કીમતી ધાતુઓ ઉછાળા સાથે ઊંચા ભાવે વેચાઈ રહી છે. વાયદા બજારની સાથે સ્પૉટ માર્કેટમાં તેની કિંમતો ઉપરની રેન્જમાં ટ્રેડ થતી જોવા મળે છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના નવા દર

એમસીએક્સ પર સોનાના જૂન વાયદા 71496 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને તેમાં 240 રૂપિયાનો વધારો જોવા મળે છે. આજના ટ્રેડમાં અત્યાર સુધી સોનું 71605 રૂપિયાના ટોચના ભાવ સુધી પહોંચી ચૂક્યું છે અને તેમાં 71456 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચા ભાવ પર પહોંચી ગયું છે.

MCX પર ચાંદીના નવા ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ 91825 રૂપિયા પ્રતિ કિલો છે અને હાલમાં 1277 રૂપિયા અથવા 1.41 ટકાનો વધારો છે. આજના કારોબારમાં ચાંદી MCX પર 91975 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ચૂકી છે અને ઘટીને 90548 રૂપિયા થઈ ગઈ છે.

દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાં સોનાના ભાવ

દિલ્હી: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

મુંબઈ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.

ચેન્નઈ: 24 કેરેટ શુદ્ધ સોનું 710 રૂપિયા વધીને 73,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.

કોલકાતા: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધી 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.

ભારતના વિવિધ શહેરોમાં સોનાના નવા ભાવ

અમદાવાદ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને  72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

બેંગલુરુ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને  72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

ચંડીગઢ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

હૈદરાબાદ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

જયપુર: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને  72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

સુરતઃ 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

ટોપ સ્ટોરી

EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
Gold Sliver Price Today: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવમાં ઘટાડો! જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો
નોકરી છોડ્યા પછી તમને કેટલા સમય સુધી મળે છે PF વ્યાજ ? જાણો EPFO​​ના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget