શોધખોળ કરો

ફિટનેસ બેન્ડ Fitbitને ખરીદશે ગૂગલ, 2.1 અબજ ડોલરમાં કરાઇ ડીલ

આ અવસર પર ફિટબિટની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને વિશ્વાસ છે કે ગૂગલ ફિટનેસ મિશનને આગળ લઇને જશે.

નવી દિલ્હીઃ ગૂગલ ફિટનેસ ટ્રેકિંગ ડિવાઇસ બનાવનારી કંપની ફિટબિટ (Fitbit)ને 2.1 અબજ ડોલરમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે જ ગૂગલ હવે હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઇ રહી છે. આ અવસર પર ફિટબિટની તરફથી કહેવામાં આવ્યું છે કે તેને વિશ્વાસ છે કે ગૂગલ ફિટનેસ મિશનને આગળ લઇને જશે. આ અવસર પર ફિટબિટ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ફિટનેસ ડિવાઇસ બેન્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આખી દુનિયામાં લગભગ 2.8 કરોડ યુઝર્સ છે. કરોડો લોકો પોતાને ફિટ રાખવા માટે અમારી પ્રોડક્ટ પર વિશ્વાસ રાખે છે અને વધુ એક્ટિવ લાઇફ જીવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ગૂગલ આ મિશનને આગળ વધારશે. ફિટબિટને એપલ વોચથી ટક્કર મળી રહી છે. ફિટબિટે કહ્યું કે, ગૂગલ પ્રત્યેક શેરના બદલામાં 7.35 ડોલર આપી રહી છે. જેની કુલ કિમત 2.1 અબજ ડોલરની નજીક છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી

સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો

SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન

પોસ્ટ ઓફિસની આ જોખમ વગરની સ્કીમમાં રોકાણ કરો, દર મહિને ઘર બેઠા મેળવો ₹9250 વ્યાજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી

પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?

તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ

Embed widget