શોધખોળ કરો
Advertisement
વેચાઈ જશે ટ્વિટર? ગૂગલ કે સેલ્સફોર્સ લઈ શકે છે માલિકી
નવી દિલ્લી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને લઈને એક સમાચર છે કે તે ઘણી ટેક કંપનીઓ સાથે કંપની વેચવા માટે વાત-ચીત કરી રહી છે.
CNBC અનુસાર સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ટેક જાયન્ટ ગૂગલ અને ક્લાઉડ કમ્પ્યુટીગ કંપની સેલ્સફોર્સ સાથે સતત સંપર્કમાં છે અને બીજી કંપનીઓ સાથે પણ વાત ચાલુ છે.
ટ્વિટર પર એક્ટીવ યુઝર્સની સંખ્યા 313 મિલિયન છે અને તેના વેચાણની ખબરોની વચ્ચે ટ્વિટર શેરમાં 3 ટકા વધારો થયો છે.
TechCrunchના રિપોર્ટના આધારે ટ્વિટરના બે વરિષ્ઠ કર્મચારીઓએ હાલમાં જ કંપની છોડીને ગયા છે જેમાં એંડ્રુ એડાશેકનું નામ પણ છે.
વર્ષ પહેલા જેક ડોરસે ટ્વિટરના સીઈઓ બન્યા બાદ કંપનીના રેવેન્યૂમાં ઘટાડો થયો છે. આ અટકળોને જોર ત્યારે મળ્યું જ્યારે થોડા દિવસો પહેલા કંપનીના બોર્ડ મેમ્બર અને કો-ફાઉંડર ઈવી વિલિયમ્સે બ્લૂમબર્ગે કહ્યું કે તે કંપની માટે સાચા વિકલ્પને પસંદ કરશે.
અહેવાલો છે કે ટ્વિટરના હસ્તાંતરણની ખબર આવતા જ શેરમાં 5 ટકા વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement