શોધખોળ કરો

Googleએ જાતીય શોષણના આરોપમાં બે વર્ષમાં 48 કર્મચારીઓને હાંકી કાઢ્યા

ન્યૂયોર્કઃ જાતીય શોષણના આરોપમાં ગૂગલે છેલ્લા બે વર્ષમાં 48 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં 13 કંપનીના સિનિયર અધિકારીઓ હતા. નોકરીમાંથી હાંકી કાઢવામાં આવેલા એક પણ અધિકારીને એક્ટિઝ પેકેજ આપવામાં આવ્યું નથી. આ જાણકારી ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ આપી હતી. સુંદર પિચાઇએ પોતાના કર્મચારીઓને મોકલેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, જાતીય શોષણ મામલે કંપની કડક એક્શન લેશે. એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડના શોધક એન્ડી રૂબિનને 90 કરોડ ડોલરનું એક્ઝિટ પેકેજ આપીને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે જ્યારે તેમના પર જાતીય શોષણના આરોપ લાગી ચૂક્યા હતા. જ્યારે જાતીય શોષણ મામલે હાંકી કાઢવામાં આવેલા અન્ય લોકોને એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું નથી. પિચાઇએ તેનો જવાબ આપતા કહ્યું કે, એન્ડી રૂબિન પર છપાયેલા રિપોર્ટને સમજવા મુશ્કેલ છે. પરંતુ ગૂગલના વર્કપ્લેસ પર સારો માહોલ બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. પિચાઇએ દાવો કર્યો કે હાંકી કાઢવામાં આવેલા એક પણ કર્મચારીને એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું નથી. નાનામાં નાની જાતીય શોષણની ફરિયાદ પર એક્શન લેવા ગૂગલ પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રૂબિને તેમને 2013માં હોટલના રૂમમાં બોલાવી હતી. એન્ડી રૂબિનને એન્ડ્રોઇડના શોધક માનવામાં આવે છે. 85 ટકા સ્માર્ટફોનમાં આ ઓપરેટિંગ સિસ્ટમ છે. રૂબિને 2014માં કંપની છોડી દીધી હતી. રૂબિનના પ્રવક્તાએ જાતીય શોષણના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, રૂબિને પોતાના મનથી કંપની છોડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર
Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી
Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી
Embed widget