શોધખોળ કરો

Hero MotoCorpએ રચ્યો ઇતિહાસ, બની 10 કરોડ ટૂ-વ્હીલર્સ બનાવનારી પહેલી કંપની

કંપનીએ 10 કરોડમી બાઇકને ફેક્ટરીમાંથી રૉલાઉટ કરી છે. આ ઇતિહાસ રચનારી હીરો દુનિયામાં પહેલી કંપની બની ગઇ છે. કંપનીએ Hero Xtreme 160Rને પોતાની કરોડમી બાઇક તરીકે રજૂ કરી છે. હરિદ્વાર વાળા પ્લાન્ટમાં આ બાઇકને રૉલાઉટ કરવામાં આવી છે

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ટૂ-વ્હિલર્સ કંપની Hero MotoCorpએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ 10 કરોડમી બાઇકને ફેક્ટરીમાંથી રૉલાઉટ કરી છે. આ ઇતિહાસ રચનારી હીરો દુનિયામાં પહેલી કંપની બની ગઇ છે. કંપનીએ Hero Xtreme 160Rને પોતાની કરોડમી બાઇક તરીકે રજૂ કરી છે. હરિદ્વાર વાળા પ્લાન્ટમાં આ બાઇકને રૉલાઉટ કરવામાં આવી છે. 1984માં થઇ હતી શરૂઆત Hero એ વર્ષ 1984 માં હોન્ડાની સાથે મળીને ટૂ-વ્હિલર્સની શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં હીરો અને હોન્ડા એકબીજાથી અલગ થવાનો ફેંસલો કર્યો, અને બન્ને અલગ થઇ ગયા હતા. કંપનીએ 1994માં 10 લાખમી બાઇકનુ પ્રૉડક્શન કર્યુ હતુ. આ પછી વર્ષ 2001માં 50 લાખમી બાઇક અને જલ્દી જ એટલે કે 2004માં કંપનીએ 1 કરોડમી બાઇક બનાવી હતી. વળી, વર્ષ 2008માં 25 મિલિયન, વર્ષ 2013માં 50 તો વર્ષ 2017માં 75 મિલિયન બાઇક્સ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે હીરોએ 10 કરોડમી બાઇકનુ પ્રૉડક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આંકાડા પ્રમાણે, હીરોએ છેલ્લા સાત વર્ષમાં કંપનીએ કુલ પાંચ કરોડ બાઇક્સ બનાવી છે. 6 મૉડલ કર્યા લૉન્ચ આ ખાસ પ્રસંગે હીરો મોટોકોર્પે સેલિબ્રેશન એડિશન 6 મૉડલ્સ લૉન્ચ કર્યા છે, જેમાં Splendor Plus, Passion Pro, Glamour, Maestro Edge 110, Destini 125 અને Xtreme 160R સામેલ છે. આ મૉડલ્સને ખાસ કિંમત અને સ્કીમની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. આ મૉડલ્સ આગામી મહિનાથી સેલ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget