શોધખોળ કરો

ટુ વ્હીલરમાં સ્પ્લેન્ડરનો દબદબો, એક્ટિવાને પાછળ રાખી બન્યું નંબર 1

નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પની ટોપ સેલિંગ બાઇક સ્પ્લેન્ડર અને હોન્ડાના બેસ્ટ સેલિંગ સ્કૂટર વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે. જાન્યુઆરી 2018માં એક્ટિવાએ વેચાણના મામેલ સ્પ્લેન્ડરને પાછળ રાખી દીધું હતું પરંતુ ચાલુ વર્ષે સ્પ્લેન્ડરે એક્ટિવાને પાછળ ધકેલીને ફરી નંબર વનનું સ્થાન હાંસલ કરી દીધું છે. જોકે, હીરો મોટોકોર્પના ઓવરઓલ વેચાણમાં 3.21 ટકાનો ઘટાડો આવ્યો છે. સ્પ્લેન્ડર 2,23,909 અને એક્ટિવાના 2,13,302 યૂનિટ્સ વેચાયા છે. જાન્યુઆરીમાં એચએફ ડિલક્સના 1,95,707 યુનિટનું વેચાણ થયું છે. જે જાન્યુઆરીમાં બીજી સૌથી વધારે વેચાયેલી બાઇક છે. જે પછી બજાજની સ્પોર્ટી લુકવાળી બાઇક પલ્સરના 85,099 યૂનિટનું વેચાણ થયું હતું. બજાજની પ્લેટિના પણ સૌથી વધારે માઇલેજ આપતી બાઇક્સ ગણાય છે. જાન્યુઆરીમાં તેના 58,231 યૂનિટનુ વેચાણ થયું હતું અને સૌથી વધારે વેચાતી પાંચમી બાઇક બની હતી. જાન્યુઆરીમાં 10 સૌથી વધારે વેચાયેલી બાઇક્સના લિસ્ટમાં હીરો પેશન છઠ્ઠા નંબર પર રહી હતી. પેશનના 47,511 યુનિટ વેચાયા હતા. બજાજ સીટી 100ના 46,547 યુનિટ વેચાયા હતા. વાંચોઃ T20 માં ઈશાન કિશને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જે ધોની પણ નથી બનાવી શક્યો, જાણો વિગત વાંચોઃ ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા કયા નંબર પર છે, સાઉથ આફ્રિકા કેમ સરકી ગયું ત્રીજા નંબરે, જાણો વિગત પુલવામા હુમલો: ગુજરાતના કયા ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાનનું નામ હટાવ્યું? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget