શોધખોળ કરો

ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ

નોંધનીય છે કે  EPFO ​​તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે.

નવી દિલ્હીઃ દરેક પગારદાર વ્યક્તિ પોતાના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જમા કરાવે છે. આ માટે સરકારે વર્ષ 2004માં કર્મચારી ફંડ સંગઠનની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે પીએફ ખાતામાં UAN નંબર આપવામાં આવે છે. આ સાથે આ નંબર સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તમે તમારું PF એકાઉન્ટ તેના UAN નંબર અને પાસવર્ડ દ્વારા ઓપરેટ કરી શકો છો. તમે આ નંબર અને પાસવર્ડ વડે તમામ પ્રકારની ઈ-નોમિનેશન પ્રક્રિયા, એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.

નોંધનીય છે કે  EPFO ​​તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જો તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર નથી. આવી સ્થિતિમાં જો તમે ક્યારેય UAN નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આવી સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે PF એકાઉન્ટના UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવો

આ રીતે UAN નંબરનો પાસવર્ડ રીસેટ કરો

-પાસવર્ડ રીસેટ કરવા માટે તમે પહેલા EPFO ​​unifiedportal-mem.epfindia.gov.in ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.

- વેબસાઇટ પર તમને UAN member e-SEWA નો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.

-અહીં તમને એક બોક્સ દેખાશે જેમાં તમને UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવા માટે કહેવામાં આવશે. આની નીચે તમને Forgot Password નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.

-અહીં તમને UAN નંબર માટે પૂછવામાં આવશે જેને સબમિટ કર્યા બાદ Captcha દાખલ કરો.

- પછી સબમિટ બટન દબાવો.

-આ પછી તમને તમારો UAN નંબર દેખાશે.

-પછી આ પેજ પર તમને મોબાઈલ નંબરની શરૂઆતના અને અંતના બે નંબર દેખાશે.

-આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને આપેલા વિકલ્પમાં ભરો.

-તે પછી તેને વેરિફાઇ કરો.

-આ પછી તમને પાસવર્ડ રીસેટ કરવાનો વિકલ્પ મળશે.

-આ પછી તમે પાસવર્ડ રીસેટ કરો અને નવો પાસવર્ડ દાખલ કરો.

- બાદમાં તેને કન્ફર્મ કરો.

- છેલ્લે સબમિટ બટન દબાવીને આ પ્રક્રિયા પૂર્ણ કરો.

-છેલ્લે તમારા મોબાઇલ અથવા લેપટોપ પર પાસવર્ડ સફળતાપૂર્વક બદલાયેલો દેખાશે.

-આ પછી તમે UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને સરળતાથી PF એકાઉન્ટમાં લોગિન કરી શકો છો.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget