શોધખોળ કરો

Aadhar Card: ફ્રીમાં બનાવી શકો છો બાળકોના આધાર કાર્ડ, જાણો સરળ પ્રોસેસ 

આધાર કાર્ડ (Aadhaar Card) આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં, બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે.

Aadhar Card: આધાર કાર્ડ (Aadhaar Card) આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હવે આધાર કાર્ડ માત્ર વડીલો માટે જ નહીં, બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર વગર તમારા બાળકો કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી. જો તમે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવા માંગો છો તો ફ્રીમાં બનાવી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પણ બાળકો માટે આધાર કાર્ડ જાહેર કરે છે જે બાળ આધાર તરીકે ઓળખાય છે. આ નવજાત બાળક માટે પણ બનાવી શકાય છે.

હવે સ્કૂલમાં એડમિશન માટે પણ બાળક (child)નું આધાર હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા બાળકનું  આધાર કાર્ડ નથી બનાવ્યું તો આવનારા સમયમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા 5 વર્ષથી નીચેના બાળકો માટે ચાઈલ્ડ આધાર કાર્ડ જાહેર કરે છે જેનો રંગ વાદળી છે. 5 વર્ષથી 15 વર્ષની વચ્ચેના સગીરો માટે, આધાર કાર્ડ પુખ્ત વયના લોકો માટે સમાન છે. તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણ રીતે ફ્રી કરવામાં આવે છે.

નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે

5 વર્ષ સુધીના બાળકો માટે ખાસ વાદળી રંગનું આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જે બાલ આધાર તરીકે ઓળખાય છે. UIDAI, આધાર કાર્ડ બનાવતી સરકારી એજન્સી, તેના તમામ આધાર કેન્દ્રોમાં બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવે છે. જો તમે તમારા 5 વર્ષ સુધીના બાળક માટે આધાર બનાવવા માંગો છો તો તમારે પહેલા તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આધાર કેન્દ્ર પર ગયા પછી ત્યાંથી નોંધણી ફોર્મ લો અને બાળકની તમામ જરૂરી માહિતી જેમ કે નામ, પિતાનું નામ, ઘરનું સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ભરીને સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારા બાળકનો ફોટોગ્રાફ લેવામાં આવશે. નાના બાળકોના ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન બદલાઈ શકે છે, તેથી ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન તેમના માતાપિતામાંથી કોઈ એક પાસેથી લેવામાં આવશે.

આધાર કાર્ડ માટે કોઈ બાયોમેટ્રિક્સ લેવામાં આવતું નથી

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ માટે કોઈ બાયોમેટ્રિક્સ લેવામાં આવતું નથી. આ માટે માત્ર બાળકનો ફોટોગ્રાફ લેવામાં આવે છે. માતા-પિતામાંથી કોઈ એક માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. જ્યારે બાળક પાંચ વર્ષનું થાય છે, ત્યારે તેણે ફિંગર અને આઇરિસ સ્કેનનો બાયોમેટ્રિક ડેટા પ્રદાન કરવો પડે છે, પ્રક્રિયા દરમિયાન ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવે છે. ઉપર જણાવેલ કોઈપણ સેવાઓ માટે કોઈ ચાર્જની જરૂર નથી. બાળક માટે આધાર બનાવવા માટે વ્યક્તિએ આધાર કેન્દ્ર પર જવું પડશે. તે ઓનલાઈન કરી શકાતું નથી.

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડીલ લાગુ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો? 
ભારત-ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડીલ લાગુ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો? 
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા
દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા
ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 
ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget