શોધખોળ કરો

Credit Card Tips: તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા સમયે રહો સાવધાન, આ ભૂલ બનાવશે કંગાળ

જો તમે તહેવારની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Credit Card Tips: જો તમે તહેવારની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમે બિનજરૂરી દેવામાં ફસાતા બચી શકો છો. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ દેશમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી થોડા દિવસોમાં દશેરા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. તહેવારોમાં લોકો ઘણી ખરીદી કરે છે. આ માટે તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.

જો કે ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા છે, પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે તમને એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ભૂલો કરવાથી બચી શકો છો. તહેવારોની સીઝનમાં લોકો મોટાભાગે વિચાર્યા વગર ખરીદી કરે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ હાથમાં હોય ત્યારે તેઓ ઘણીવાર આવું કરે છે પરંતુ તમારે આ ભૂલથી બચવું જોઈએ. તહેવાર માટે ખરીદી કરતા પહેલા તમારું બજેટ નક્કી કરો. આ પછી જ ખરીદી પર જાઓ.

દરેક ક્રેડિટ કાર્ડની એક મર્યાદા હોય છે. ઘણીવાર લોકો તહેવારોની સીઝનમાં તેમની ક્રેડિટ લિમિટના 70 થી 80 ટકા ઉપયોગ કરે છે, જે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 30 ટકાની અંદર રાખવાનો પ્રયાસ કરો. ક્રેડિટ કાર્ડનું બિલ દર મહિને આવે છે. તમારે દર મહિને બિલની તારીખ પ્રમાણે તમારી ખરીદી કરવી જોઈએ જેથી તમને પછીથી બિલ ભરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

તહેવારોની સીઝનમાં લોકો વારંવાર રિવોર્ડ પોઈન્ટ મેળવવા માટે ખરીદી કરવા જાય છે. આવું કરવાથી બચો. આ કારણે તમે પછીથી દેવાના બોજમાં દબાઈ શકો છો. હંમેશા જરૂરી વસ્તુઓની જ ખરીદી કરો.                                              

Personal Loan Tips: પર્સનલ લોન લેવા જઇ રહ્યા છો તો જાણી લો આ જરૂરી વાતો, બાદમાં નહી થાય મુશ્કેલી

ટોપ સ્ટોરી

ઓફર પર ઓફર: આ દિવાળીમાં મનભરીને કરો શોપિંગ, આ બેંકે કરી મોટી જાહેરાત
ઓફર પર ઓફર: આ દિવાળીમાં મનભરીને કરો શોપિંગ, આ બેંકે કરી મોટી જાહેરાત
Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Embed widget