શોધખોળ કરો

Indian Railway: રેલવેએ નવા વર્ષમાં મુસાફરોને આપી ખાસ ભેટ, IRCTCએ આ સેવા પુનઃસ્થાપિત કરી

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટાફને વધારાની કાળજી અને સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી છે.

Indian Railway: કોરોના રોગચાળાની શરૂઆતથી રેલ્વેએ ચેપને રોકવા માટે ઘણી રીતે પેસેન્જર સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ, હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે હવે ટ્રેનમાં મુસાફરોને તમામ સુવિધાઓ આપવામાં આવશે. લોકોને હવે ફરી એકવાર ટ્રેનમાં ટેસ્ટી અને હેલ્ધી ફૂડ પીરસશે. આ અંગે તમામ સંબંધિત વિભાગોને આદેશ જારી કરવામાં આવ્યા છે.

કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી મુસાફરો માટે આ સેવા બંધ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો મોબાઈલ એપ દ્વારા ભોજનનો ઓર્ડર આપી શક્યા ન હતા. જોકે, હવે IRCTCએ ફરી મોબાઈલ કેટરિંગ સેવા શરૂ કરી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટાફને વધારાની કાળજી અને સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી છે.

આ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી

રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ભોજન બનાવતી વખતે લોકોએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.

દરેક વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

આ મામલે એક નિવેદન જારી કરતા IRCTCએ કહ્યું છે કે હવે મુસાફરો પહેલાની જેમ ટ્રેનમાં તેમના મનપસંદ ભોજનનો આનંદ લઈ શકશે. તમને જણાવી દઈએ કે મોબાઈલ કેટરિંગ સર્વિસ કેટરિંગ અને હોસ્પિટાલિટી બિઝનેસ છે. તેની IRCTC એપ્લિકેશન દ્વારા, મુસાફરો ટ્રેનમાં બેસીને મોબાઇલ એપ્લિકેશનની મદદથી તેમની મનપસંદ રેસ્ટોરાં અને ફૂડ આઉટલેટ બુક કરી શકે છે. આ પછી, તે આઉટલેટ તમારી સીટ પરના ખોરાકને પહોંચાડવામાં આવે છે.

Stock Market Update: શેર બજારમાં ફૂલગુલાબી તેજી, નિફ્ટીમાં એક ટકાનો ઉછાળો, સેન્સેક્સ 58850ની નજીક

IPO Watch: જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં IPO માર્કેટમાં ધમધમાટ, આ કંપનીઓમાં રોકાણ અને કમાણી કરવાની તક

Central Government: કેન્દ્ર સરકાર દર મહિને તમામ લોકોના ખાતામાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જાણો કેવી રીતે મળશે ફાયદો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget