શોધખોળ કરો

Jeff Bezos Resignation Update: જેફ બેજોસે જે દિવસે કરી હતી Amazon કંપનીની શરુઆત, એજ દિવસે આપ્યું CEO પદ પરથી રાજીનામું 

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની  Amazon ના  CEO જેફ બેજોસે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. 27 વર્ષ પહેલા આ દિવસે  Amazon કંપનીની સ્થાપના થઈ હતી.

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની  Amazon ના  CEO જેફ બેજોસે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. 27 વર્ષ પહેલા આ દિવસે  Amazon કંપનીની સ્થાપના થઈ હતી. જેફ બેજોસની જગ્યા અમેઝોન વેબ સર્વિસના હેડ એન્ડી જેસી સીઈઓ પર સંભળશે. આ પહેલા ફેબ્રુઆરીમાં કંપનીએ કહ્યું હતું તે બેજોસ વર્ષના અંત સુધીમાં પોતાનું પદ છોડશે. 

બેજોસે  Amazon ના શેયરધારકોની બેઠક દરમિયાન કહ્યું હતું- મારી માટે 5 જૂલાઈની તારીખ ખાસ છે. 27 વર્ષ પહેલા આજ તારીખે અમે  Amazon કંપનીની શરુઆત કરી હતી.  CEO નું પદ છોડ્યા બાદ બેજોસ  Amazon ના એક્ઝીક્યૂટિવ ચેરમેનનો કાર્યભાર સંભળશે અને નવા પ્રોડક્ટ અને ઈનિશિએટિવ પર ફોકસ કરશે. તેઓ અન્ય વેંચર્સ જેમ કે બેજોસ અર્થ ફંડ,  Blue Origin સ્પેસ શિપ કંપની, અમેજન ડે વન ફંડ અને ધ વોશિંગટન પોસ્ટ પર ફોકસ કરવાની યોજના બનાવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે જેફ બેજોસે વર્ષ 1994માં પોતાના ગેરેજમાં એક ઓનલાઈન બુકસ્ટોર તરીકે Amazon ને શુરૂ કર્યું હતું. આજે ઓનલાઈન રિટેલની દિગ્ગ્જ છે જે  વિશ્વભરમાં તમામ પ્રકારના ઉત્પાદનો વેચે છે અને તેનું વિતરણ કરે છે. આ સિવાય કંપની સ્ટ્રીમિંગ, મ્યુઝિક અને ટેલિવિઝન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, એઆઈ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરી રહી છે. દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની  Amazon ના  CEO જેફ બેજોસે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે.

એન્ડી જેસી 1997 માં માર્કેટિંગ મેનેજર તરીકે એમેઝોનમાં જોડાયા અને 2003 માં કંપનીના ક્લાઉડ સર્વિસીઝ વિભાગ, એડબ્લ્યુએસની સ્થાપના કરી. તે એમેઝોન માટેના સૌથી ફાયદાકારક એકમોમાંનું એક છે.

ફોર્બ્સે એપ્રિલમાં દુનિયાભરમાં  વર્ષ 2021 માટે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બહાર પાડી હતી. ફોર્બ્સની 35મી યાદીમાં અમેઝોનના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી  જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. સૂચિ મુજબ, જેફ બેઝોસની સંપત્તિ 177 અબજ ડોલર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI સ્કીમ: માત્ર 2 વર્ષમાં મેળવો ₹1,00,000 નું ફિક્સ્ડ વ્યાજ, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
SBI સ્કીમ: માત્ર 2 વર્ષમાં મેળવો ₹1,00,000 નું ફિક્સ્ડ વ્યાજ, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ ₹6 અને ડીઝલ ₹6.80 સસ્તું થયું, અહીંની સરકારે લોકોને આપી મોટી રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
Embed widget