શોધખોળ કરો

અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે જિયોના શાનદાર પ્લાન, જાણો તેના વિશે

રિલાયન્સ Jio પોતાના ગ્રાહકો વચ્ચે સસ્તા પ્લાન માટે જાણીતુ છે. Jio તેની યોજનાઓમાં તેના ગ્રાહકોને મહત્તમ લાભ આપે છે. Jio ગ્રાહકોને ઓછી કિંમતે વધુ લાભ આપે છે.

રિલાયન્સ Jio પોતાના ગ્રાહકો વચ્ચે સસ્તા પ્લાન માટે જાણીતુ છે. Jio તેની યોજનાઓમાં તેના ગ્રાહકોને મહત્તમ લાભ આપે છે. Jio ગ્રાહકોને ઓછી કિંમતે વધુ લાભ આપે છે. આજે અમે Jio ગ્રાહકોને શાનદાર પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. 

જિયોનો 299 રુપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોનો 299 રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 299 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.  

જિયોનો 269 રુપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોનો 269 રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 269 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.  

જિયોનો 398 રુપિયાનો પ્લાન 

રિલાયન્સ જિયોનો 398 રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 398 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.

જિયોનો 533 રુપિયાનો પ્લાન 

રિલાયન્સ જિયોનો 533  રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 56  દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 533 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.

જિયોનો 209 રુપિયાનો પ્લાન    

રિલાયન્સ જિયોનો 209   રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 209 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.

જિયોનો 179 રુપિયાનો પ્લાન    

રિલાયન્સ જિયોનો 179 રુપિયાનો પ્લાન ખૂબ જ લોકો ખરીદે છે. આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને એસએમએસની પણ સુવિધા મળે છે. સૌથી સસ્તા લોકપ્રિય પ્લાનમાં જિયોનો આ 179 રુપિયાનો પ્લાન પણ સામેલ છે.

 

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
8th Pay Commission: કર્મચારી- પેન્શનર્સ સંગઠનોએ DA ને લગતી 3 જૂની માગણીઓ ફરી ઉઠાવી
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
નોએલ ટાટાની વિદાય, 29 વર્ષ બાદ 11 નવેમ્બરે પદ છોડશે, કોણ હશે નવા ચેરમેન?
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 
1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો,  બેંક લોકર અને આધાર અપડેટમાં થશે બદલાવ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
Embed widget