શોધખોળ કરો

Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે

આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા મળશે. સાથે જ 75GB ડેટા અલગથી આપવામાં આવશે.

Jio has brought Independence Offer: સ્વતંત્રતા દિવસના અવસર પર, Jio એક ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં ફ્રી કોલિંગ, ડેટા અને એસએમએસ ઉપરાંત યુઝર્સને ઘણા વધુ ફાયદા મળશે. આ પ્લાનમાં યૂઝર્સને કૂપન ડિસ્કાઉન્ટનો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે. આ ઑફર હેઠળ, 2999 રૂપિયાના રિચાર્જ પર 100% વેલ્યુ બેક લાભો મળશે.

આમાં યુઝર્સને Netmeds, AJIO, Ixigo અને 75GB 4G ડેટા માટે રિડીમ કૂપન મળશે. ઓફર કૂપન્સ 72 કલાકની અંદર સબસ્ક્રાઇબર્સની My Jio એપમાં જમા કરવામાં આવશે.

Jioના રૂ. 2,999ના પ્લાનનો ટેલિકોમ લાભ

આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે દરરોજ 2.5GB ડેટા મળશે. સાથે જ 75GB ડેટા અલગથી આપવામાં આવશે. આ સિવાય દરરોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે ડિઝની + હોટસ્ટાર મોબાઈલનું સબસ્ક્રિપ્શન પણ 1 વર્ષ માટે આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. વપરાશકર્તાઓને Jio એપ્સ અને સેવાઓનો પણ ઍક્સેસ મળશે.

તમને આ વધારાના લાભો મળશે

આ પ્લાનમાં યુઝર્સને 75GB હાઇ સ્પીડ ડેટા વાઉચર મળશે. આ સિવાય Netmeds, Ixigo અને Ajio તરફથી કૂપન મળશે.

Netmeds ના કૂપન્સની મદદથી, વપરાશકર્તાઓને 25% નું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ રૂ.1000 અને તેનાથી વધુની ખરીદી પર ઉપલબ્ધ છે.

આ સિવાય સબ્સ્ક્રાઇબર્સને Ixigo પર 750 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 4500 રૂપિયા અને તેનાથી વધુના ખર્ચ પર મળશે.

Ajio રૂ. 2,990 કે તેથી વધુ ખર્ચવા પર 1000ની છૂટ. આ તમામ કૂપન યુઝર્સને તેમની My Jio એપમાં ઉપલબ્ધ હશે.

વપરાશકર્તાઓ 31 ડિસેમ્બર સુધી Ixigo કૂપનનો ઉપયોગ કરી શકે છે, જ્યારે Ajio કૂપનનો સમય 31 ઓક્ટોબર સુધી છે.

તમે માત્ર 31 ઓક્ટોબર સુધી Netmeds કૂપનનો ઉપયોગ કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget